AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ

જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો

ભડકોદ્રા ટાંકી કાંડમાં કોંગ્રેસે વાયરલ કર્યા ચોંકાવનારા ફોટા

ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી

ગેસ કંપનીના એક ઈમેઈલથી 5000 ઉદ્યોગોમાં ચિંતા વધી

ભરૂચ પોલીસે ગુનેગારોના ખાતામાંથી ખેંચી લીધા રૂપિયા 60 લાખ

બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે

ભરૂચમાં ટોળા વચ્ચે તલવાર લહેરાવી ભય ફેલાવનાર સામે પોલીસની લાલ આંખ

સ્કૂલ બેગમાં દારૂની ડિલિવરીનો ખેલ ઝડપાયો

આમ આદમી લાઈનમાં પણ કાળાબજારીઓ પાસે સિલિન્ડરોનો ભંડાર!!!

મોંઘા ઇંધણ છતાં ભરૂચમાં મુસાફર અને સ્કૂલ રીક્ષાના ભાડામાં વધારો નહીં

ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે જિલ્લા પ્રમુખને કહ્યું માંફી માંગો

બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો

TV9 ના અહેવાલની ધારદાર અસર..

TV9 ના અહેવાલની ધારદાર અસર..

ગુજરાતના કેમિકલ કેપિટલ પર ક્રૂડ ક્રાઇસિસનો કાળો કહેર!

ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે

સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ

પ્રોફિટેબલ બિઝનેસના સ્વપ્ન દેખાડી ત્રિપુટીએ લોકોને લાખોમાં નવડાવ્યા

આગામી 22 દિવસ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે

પોલીસની રેઇડ પડતાં જ જુગારીયા પહેલા માળની બારીમાંથી કૂદ્યા!

પોલીસે કતલખાનામાં દરોડો પાડી ગીરગાય સહિત 7 ગૌવંશને બચાવ્યા

કેમિકલ રસ્તા પર ઢોળાતાં દોડધામ મચી

કેમિકલ રસ્તા પર ઢોળાતાં દોડધામ મચી

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર એક મોટી અપડેટ

જેલમાં ફરી મોબાઈલ મળ્યો

જેલમાં ફરી મોબાઈલ મળ્યો

“ભરૂચ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે. પ્રાચીન શહેર ભરૂચ, ભરૂચ તાલુકા અને જિલ્લાનું મુખ્ય મથક છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે. ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, દહેજ ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને ઝઘડીયા ખાતે જી.આઇ.ડી.સી. ખૂબ જ મોટા પાયે વિકસિત થયા છે. જિલ્લાનાં મુખ્ય પાક તરીકે ઘઉં, જુવાર, બાજરી, કપાસ, તુવેર, ડાંગર , કેળ છે તો મુખ્ય નદીઓમાં નર્મદા, ઢાઢર, કીમ, ભુખી, ભાદર, નંદ, હંકરન, કાવેરી, અને મધુમતી છે. ઉઘોગ નગરી તરીકે વિકસેલા આ જિલ્લામાં યાંત્રિક, કેમિકલ્સ, રાસાયણિક, પ્લાસ્ટિક, કાચ, દવાઓ, ટેક્ષટાઈલ, કૃષિ, વનપેદાશો વિસ્તરેલા છે. ઐતિહાસિક ધોરણે નામના પાત્ર આ જિલ્લામાં મેળાઓ પણ ખુબ ઉજવાય છે કે જેમાં શુક્લતીર્થનો મેળો, દેવજગતનો મેળો, ગોદાવરી બાવાઘોરનો મેળો,હઠીલા હનુમાન કોટેશ્વરનો મેળો, ભાડભૂતનો મેળો, ગુમાનદેવનો મેળો, મેઘરાજાનો છડીનો મેળો મુખ્યત્વે છે. ભરૂચના જોવા લાયક સ્થળોમાં શુક્લતીર્થ, ગંધારનું મંદિર, સાસુ-વહુનાં દેરાસર- ઝાડેશ્વર, લખાબાવાનું મંદિર – લખીગામ, દહેજ બંદર, જી.આઈ.ડી.સી. અંકલેશ્વર, ઔઘોગિક સંકુલો, કબીરવડ, ગોલ્ડન બ્રિજ, નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર, ગુમાનદેવ, ગરૂડેશ્વર મહાદેવ મંદિર, કાવી, રામકુંડ, કડિયા ડુંગર, ઝાડેશ્વર મંદિર, ભૃગુ મંદિર, ભાડભૂત મંદિર વગેરેનો સમાવેશ થાય છે. આ પેજ પર Bharuch , Bharuch Latest News, Bharuch Business News, Bharuch Sports News, Bharuch News Today, Bharuch News in Gujarati, Bharuch Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો

સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

g clip-path="url(#clip0_868_265)">