AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર

પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા

ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ

Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો

ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video

ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video

ભાવનગર મનપા દ્વારા શહેરના 60% વિસ્તારને બોરતળાવમાંથી પાણી આપવાનુ આયોજન

હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી

GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા

ભાવનગરના મહુવામાં માલણ નદી પરનો 50 વર્ષ જૂનો કોઝવે પુલ ધરાશાયી

ગુજરાતને મળશે દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ

મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત

ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ

ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત

ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ

મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા

શિક્ષિત ગુજરાતના નારા લગાવતી 'ભાજપ' પાસે શું ભણેલા નેતાઓ નથી?

ગરમીનો 'રેકોર્ડ બ્રેક' કહેર, જાણો આગામી દિવસોમાં કેવી રહેશે સ્થિતિ?

આ મહાનગરપાલિકામાં કોંગ્રેસ, વિપક્ષના નેતાના પદથી રહેશે વંચિત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ, વિધાનસભાની ચૂંટણીનો પાયો રચ્યો

Local Body Election Result: ભાવનગર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો

ભાવનગરમાં કાળિયાબીડ સહિત 5 વોર્ડમાં ભાજપની આખી પેનલની જીત

અમરેલી-ગાંધીનગરમાં પાછલા વર્ષોના એપ્રિલ મહિનાની સૌથી વધુ નોંધાઈ ગરમી

ભાવનગરના મહુવામાં 3200 મતદારોએ મતદાનનો કર્યો બહિષ્કાર, જુઓ-Video

ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ

“આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું. મહારાજાશ્રી, ભાવસિંહજીએ ભાવનગર ની સ્થાપના વડવા ગામ નજીક ૧૭૪૩ ની સાલ મા કરી હતી. હીંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહીના ની ત્રીજ ના દિવસે ભાવનગર ની સ્થાપના કરવામાં આવી હતી. પાલીતાણા અને વલ્લભીપુરના ભૂતપૂર્વ રજવાડાઓ હવે ભાવનગર જિલ્લાનો એક ભાગ છે. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના કહેવાથી, ભારતના સંઘ સાથે તેમના રાજ્યને વિલીનીકરણ કરવા માટે અનુમતી આપનાર ભારતદેશના પ્રથમ રાજા હતા.બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા. ઓગસ્ટ 2013માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા. ભાવનગરનાં ધાર્મિક સ્થળોમાં પાલીતાણા – શેત્રુંજીનાં જૈન દેરાસરો, શ્રી નિષ્કલંક મહાદેવ, શ્રી ખોડિયાર મંદિર, રાજપરા, બગદાણા છે તો પર્યટન સ્થળોમાં અલંગ – જહાજ તોડવાનું કારખાનુ, મહુવા – સૌરાષ્ટ્રનું કાશ્મીર , વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર , ગોપનાથ, હાથબ, બોરતળાવ છે. ભાવનગરમાં યોજાતા લોકમેળાઓમાં ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા રૂવાપરીનો મેળો, શીતળાદેરીનો મેળો, શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો , માળનાથ મહાદેવનો મેળો , ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોરનો સનાવેશ થાય છે. આ પેજ પર Bhavnagar , Bhavnagar Latest News, Bhavnagar News Today, Bhavnagar News in Gujarati, Bhavanagar Business News, Bhavnagar Sports News, Bhavanagar Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો

સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો

સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

g clip-path="url(#clip0_868_265)">