AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચ્છ

ગુજરાતના 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

ગુજરાતના 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

કુનો બાદ હવે ગુજરાતમાં ચિત્તાઓનું સ્થાનાંતરણ

મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા

ભારત-પાકિસ્તાન બોર્ડર હરામીનાળા પહોંચ્યા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ

1 હજાર કરોડથી વધુનું 118 કિલો કોકેઇન ઝડપાયું

પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ

બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ

બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી

કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું

માંડવીમાં સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ, ધારાસભ્યનો વળતો પ્રહાર

કચ્છમાં ડીઝલની અછત,કંડલા-મુંદ્રા પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સંકટમા

ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ

ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા

કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત

ગુજરાતના 'રોડ ટુ હેવન'ના ફેન બન્યા આનંદ મહિન્દ્રા, કહી આ મોટી વાત

કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો

ઉનાળે ચોમાસું! કમોસમી વરસાદે સર્જી એવી તબાહી કે ખેડૂતો થયા બેહાલ!

કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video

Happy Birthday Gujarat: 4000 વર્ષનો ભવ્ય વારસો અને વિકાસની આધુનિક ઉડાન

કચ્છ: વિલુપ્ત થયેલ દુર્લભ ઘોરાડ પક્ષીનું એકમાત્ર બચ્ચુ થયુ ગુમ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ, વિધાનસભાની ચૂંટણીનો પાયો રચ્યો

સ્થાનિક સ્વરાજ્યના જંગમાં આટલી બેઠક પર આમ આદમી પાર્ટીએ મેળવ્યો વિજય!

“કચ્છ પ્રાચીન ભૂમિ છે. જેનો મહત્વનો પ્રાચીન ઇતિહાસ યુગ છે. ભૌગોલિક લાક્ષણિકતાઓ અને કાચબાને મળતા ભુપૃષ્ઠ લક્ષણોને કારણે તેનું નામ કચ્છ પડયું. પ્રાચીન સાહિત્યમાં તેના આ નામનો ઉલ્લેખ છે. મલ્લીનાથીએ અમરકોષ પરના તેના ભાષ્ય સંજીવનીમાં તેની નીચાણમાં આવેલા ભેજવાળા પ્રદેશ કે પડતર જમીન તરીકે વ્યાખ્યા આપવામાં આવી છે. ઉત્તર અને ઉત્તરપશ્ચિમે પાકિસ્તાન, ઉત્તર-પૂર્વમાં રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં બનાસકાંઠા અને પાટણ જીલ્લાઓ, દક્ષિણ-પૂર્વમાં સુરેન્દ્રનગર જીલ્લો, કચ્છના અખાત ૫છી રાજકોટ જિલ્લો દક્ષિણમાં આવેલ છે. દક્ષિણ પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલો છે. વિસ્તારના સંદર્ભમાં રાજ્યમાં સૌથી મોટો જીલ્લો છે. 406 કિ.મી.ની સૌથી લાંબો દરીયા કિનારો આવેલો છે. જિલ્લાનો કુલ વિસ્તાર 45,674 ચો.કિ.મી. છે, એટલે કે તે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 23.27% જેટલો છે. કચ્છનો 51% વિસ્તાર રણ થી ધેરચયેલો છે. કચ્છે દાયકા કરતા વધારે સમયમાં તેની ઓળખ ઔદ્યોગિક રીતે આંતરરાષ્ટ્રીય ફલક પર મેળવી લીધી છે. હજારો કરોડ રૂપિયાનાં રોકાણ વાળા ઉદ્યોગોનાં પ્રતાપે આ જિલ્લો વિશ્વ સ્તર પર નામના અંકિત કરી ચુક્યો છે. જેટલો મોટો જિલ્લો તેટલો જ તેનો પ્રવાસન ઉદ્યોગ પણ છે. જિલ્લાનાં ફરવા લાયક સ્થળ વિશે વાત કરીએ તો કચ્છ મ્યુઝિયમ, ધોળાવીરા, કચ્છ રણ વન્ય જીવન અભ્યારણ્ય , પ્રાગ મહેલ , પિગ્લેશ્વર , છારી-ઢંઢ, વિજય વિલાસ પેલેસ , માતાનો મઢ , નારાયણ સરોવર, કચ્છનું રણ, નારાયણ સરોવરનો સમાવેશ થાય છે. આ જિલ્લાને અડીને આવેલી સરહદ પણ દેશ સાથે સંકલાયેલી સૌથી અગત્યની બોર્ડર માનવામાં આવે છે. જિલ્લા પર એક નજર નાખીએ તો 45674 ચો કી મીમાં વિસ્તરેલો જિલ્લો 2011 વસ્તી ગણતરી પ્રમાણે 20,92,371 વસ્તી ધરાવે છે. જ્યારે કે સાક્ષરતા દર 70.59% છે.10 તાલુકા અને 924 ગામ સાથે 6 નગરપાલિકા ધરાવે છે. આ પેજ પર Kachchh News, Kachchh News Today, Kachchh Gujarati News, Kachchh Gujarati News, Kachchh News in Gujarati, Kachchh Political News, Kachchh latest News, Kachchh Business News, Kachchh Sports News, Kachchh Gujarati News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો

સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો

સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

g clip-path="url(#clip0_868_265)">