AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી

ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની

નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય

નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર

નવસારીમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના

Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન

નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન

નવસારી મહાનગરપાલિકાએ બનાવેલા ટાઉન હોલનું ભાડું 75,000 રૂપિયા

રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આશંકા

ગુજરાતમાં બે દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી

સિવિલ હોસ્પિટલ હાઈ એલર્ટ પર, અસહ્ય ગરમીને કારણે 30 બેડનો સનસ્ટ્રોક વોર

દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત

નવસારીમાં ઈન્ડિગો હેલિકોપ્ટરનું ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ

ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ થયું જાહેર, મોરબી-આહવા ડાંગ ટોપ પર

ભાજપ કાર્યકર્તાઓને ટિકિટની માંગણીઓ પર પાટીલનો કડક સંદેશ

3 મતથી કોંગ્રેસના ઉમેદવારની હાર

3 મતથી કોંગ્રેસના ઉમેદવારની હાર

ભાજપ કાર્યકર્તાએ કોંગી ઉમેદવારને ઝીંક્યો તમાચો, જુઓ Video

નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો

મતદાન પહેલાં જ લોકશાહીની મજાક કોંગ્રેસના ઉમેદવારો ગુપ્ત લોકેશનમાં કેદ?

બિનહરીફ વિજયનો વરસાદ: ‘કેસરીયો સપાટો’ કે વિપક્ષની હાર?

કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું

દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ

સરા ગામની ઘટનાને લઈ ધારાસભ્યએ આપ્યો બચાવ, જુઓ Video

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપી સામે 2000 પાનાની ચાર્જશીટ

'ચીકુ સ્પેશિયલ ટ્રેન' નવસારીના અંચેલી સ્ટેશનથી દિલ્હી જવાના રવાના થઈ

“નવસારી ગુજરાતનું પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. તે સમુદ્ર સપાટીથી ઉપર હોવાના કારણે ઉનાળામાં પણ હવામાન સારું રહે છે. નવસારી, મુંબઇ અને અમદાવાદ વચ્ચે બ્રોડ ગેજ રેલવે લાઇનનું મહત્વનું સ્ટેશન છે. અમદાવાદ-મુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં .8 દ્વારા, પરિવહન બસ સેવા મારફત નવસારી ગુજરાતનાં મોટા શહેરો સાથે જોડાયેલ છે. સ્વતંત્રતા પહેલાં નવસારી જૂના વડોદરા રાજ્યનું મુખ્ય શહેર હતું. 1 લી મે, 1949 થી નવસારીને સુરત જીલ્લામાં સમાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 1964 ના જુન મહિનામાં સુરત જીલ્લામાં સુધારા કરવામાં આવ્યો અને વલસાડ જિલ્લામાં નવસારી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 ઓક્ટોબર 1997 ના રોજ નવસારી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. જૂના હસ્તલેખ મુજબ તે જોઇ શકાય છે કે નવસારી 7મી સદીમાં પ્રખ્યાત હતુ. 671 એડીમાં “સામના નવ સારિકા” તરીકે ઓળખાતું હતું. નવસારીના પ્રારંભિક સમયમાં લોકો વિવિધ ટેકરીઓ પર વસાહતો કરતા હોવાનુ જાણવા મળે છે. અને એવુ માનવામાં આવે છે કે વસ્તી ગીચતા ને કારણે તે નીચાણવાળા વિસ્તારોમાં જયને વસ્યા હસે. વિવિધ ટેકરીઓની હરોળ બનાવડ, કામુષ મહૌલો, મુસલમાન મહૌલો, પાટવાશેરી, ડુંગડવાડ, મોટા મહૌલો, દમદા મહૌલો, વહોરવાડ ત્યાં છે, જ્યારે ધૃતવાડ, દેસાઈવાડ, સૈાગાવાડ, કાન્ગાંવાડ, બાજારવાડ, ગોલવાડ વગેરે નીચાણવાળા વિસ્તાર છે. નવસારીના તરોટા બજારમાં પારસી લોકો વસે છે. પારસી વસ્તીની વચ્ચે આતશ બેહરામની સ્થાપના કરવામાં આવી હતી અને પારસી લોકોની વધેલી વસતીના પરિણામે હાલના વિરાવળ વિસ્તારમાં પારસી લોકો જોવા મળે છે. પ્રાચીન સમયમાં નવસારી તેના વેપાર અને ઉદ્યોગો માટે જાણીતુ હતુ. એડી પહેલાં, ગ્રીકના મતે, નવસારીને ભારતના પશ્ચિમી તટનુ એક પ્રસિદ્ધ બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નવસારીના વણાટના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી અને “બાસ્તા” એટલે “જગ” વિખ્યાત વણાટના કામ ને જાણવા માટે વિદેશી વેપારીઓ નવસારીની મુલાકાત લેતા હતા. નવસારી “જરદોત્થી” કાર્ય (જરી ભરતકામ) માટે પણ પ્રસિદ્ધ બન્યુ છે. અહીંની પ્રજાની જાતિઓ મુખ્યત્વે ધોડિઆ, કુકણા, કોળી, હળપતિ, નાયકા, કણબી, આહિર ભરવાડ, માહ્યાવંશી, માછી અને દેસાઈ છે. મુંબઈ પછી નવસારીમાં પારસી લોકો વધુ સંખ્યામાં રહે છે. સાથે સાથે મુસ્લિમોની વસ્તી પણ નોંધપાત્ર છે. નવસારીમાં શેઠ જમશેદજી જીજાબઈનું નામ મહત્વનું સ્થાન ધરાવે છે.જોવા લાયક સ્થળોમાં ઉનાઈ અને દાંડી મુખ્યત્વે છે. આ પેજ પર Navsari , Navsari Latest News , Navsari Political News, navsari Sports News, Navsari News Today, Navsari News in Gujarati, Navsari Business News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો

સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો

સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

g clip-path="url(#clip0_868_265)">