AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાપી

રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આશંકા

ઈંડા-ચિકન ખાનારા સાવધાન, બર્ડ ફ્લુને લઈને 1.40 લાખ મરઘાનો કરાશે નાશ

ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન

ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા

ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય

હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું

તાપી જિલ્લાના વ્યારામાં વડીલો માટે ખુશીઓ અને મિત્રતાનું અનોખું મંચ

માવઠાએ ખેતરોમાં રહેલા પાકનો સોંથ વાળી નાખ્યો, જુઓ Video

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી

3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી

ગુજરાતની 09 APMCમાં ચૂંટણી યોજાશે -15 APMCની મુદત લંબાવાઈ

રૂપિયા પુરા લેતા સોના ચાંદીના વેપારીઓ, ઓછા વજનના દાગીના પધરાવતા હતા

કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન

ઠંડીનો પારો પહોચ્યો 7.5 ડિગ્રીએ, જાણો કયા શહેરમાં કેટલી નોંધાઈ ઠંડી

વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ

રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે

ગુજરાતમાં નવી નવ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક શરૂ થશે

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી !

આજથી 300 ખરીદ કેન્દ્ર પર મગફળી-મગ-અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી

ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માગ

7 નવેમ્બર પછી ઠંડો પવન ફૂંકાવાની આગાહી

7 નવેમ્બર પછી ઠંડો પવન ફૂંકાવાની આગાહી

5 થી 15 વર્ષના બાળકોના આધારકાર્ડમા બાયોમેટ્રિક્સ અપડેટ મફત કરાવી શકાશે

“તાજેતરમાં 2007 માં 27 મી સપ્ટેમ્બર, સુરત જીલ્લાના વિભાજનના પરિણામે, બે નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા: સુરત અને તાપી. વ્યારા તાપી જિલ્લાનુ મુખ્ય મથક બન્યુ અને સુરત સુરત જીલ્લાનું મુખ્ય મથક બન્યુ. તાપીનું સ્થાન દક્ષિણ ગુજરાતમાં છે, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા સાથે તેની સરહદો જોડાયેલ છે. વ્યારા, સોનગઢ, વાલોડ,ઉચ્છલ, ડોલવણ, કુકરમુંડા, નિઝર તાપીના સાત તાલુકા તરીકે સૂચિબદ્ધ છે. વડોદરા રાજ્યના ગાદીપતિ સયાજીરાવ ગાયકવાડે વ્યારા નગર (હાલ તાપી જિલ્લાના મુખ્યમથક) પર શાસન કર્યું. અહી મુખ્યત્વે ચૌધરી, પટેલ, ગામિત, શાહ, દેસાઈ, પંચોલી, પંચાલ, રાણા, બ્રાહ્મણ જાતિના લોકો વસવાટ કરે છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી (2004 માં મૃત્યુ પામ્યા) નો જન્મ તાપી જીલ્લામા થયો હતો. તાપી જીલ્લામાં ગાઢ વાંસ સાથે ગાઢ જંગલો છે. પર્યટનના સ્થળોમાં સોનગઢનો કિલ્લો, હિન્દુસ્તાન બ્રિજ, ડોસવાડા ડેમ, તાપી નદી, ઉકાઈ ડેમ તથા ગૌમુખનો સમાવેશ થાય છે. સુરેશ જોશી (લેખક) તાપી જીલ્લાના જાણીતા વ્યક્તિઓ પૈકી એક છે. જિલ્લોનું ક્ષેત્રફળ લગભગ 3434.64 ચો.કિમી જેટલું છે. તાપી જિલ્લાની પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય઼, દક્ષિણે ડાંગ અને નવસારી જિલ્લો, પશ્ચિમે સુરત જિલ્લો અને ઉત્તરે નર્મદા જિલ્લો આવેલો છે.આ જિલ્લામાં નવા સરકારી સંસ્થાનો અને અન્ય પાયાની સુવિધાઓ પરત્વે વિશેષ અને ઝડપી કામગીરી ચાલી રહી છે. ઉદ્યોગોમાં ખાંડ અને ડેરી, પશુદાણ અને કાગળના કારખાનાંં તેમજ મરઘાઉછેર કેન્દ્ર (પોલ્ટ્રી ફાર્મ) મુખ્ય છે. આ પેજ પર Tapi , Tapi News, Tapi Lastest News, Tapi News in Gujarati, Tapi news in Gujarati, Tapi Busienss Updates સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો

સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો

સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

g clip-path="url(#clip0_868_265)">