AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા

વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ

યુસુફ પઠાણને ગુજરાત હાઇકોર્ટની ફટકાર, સરકારી જમીન મુદ્દે આકરા સવાલ

પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?

વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!

IPL 2026 ટ્રોફી લઈને આવેલી આ ક્યૂટ છોકરી કોણ છે?

અમદાવાદમાં આજે ભુક્કા બોલાવશે વરસાદ,ગાજવીજ સાથે 6 જિલ્લામાં થશે મેઘમહર

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનું PM મોદી કરશે લોકાર્પણ, જુઓ Photos

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા

Breaking News: વડોદરાના માંજલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલનું થયુ અવસાન

Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર

અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો

વડોદરાના મેયર ગીતા મકવાણાએ પ્રી-મોન્સૂન કામગીરીનું કર્યું નિરીક્ષણ

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના દીકરા શારીરિક શોષણનો આરોપ લાગ્યો

આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ

'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો

કોંગોથી ગુજરાત આવેલા યુવકનો ઇબોલા ટેસ્ટ આવ્યો નેગેટિવ

ગુજરાતમાં આવેલા છે આ ભારતીય ક્રિકેટરોના ઘરો, જુઓ ફોટો

રાજ્યમાં ઈબોલાના પ્રથમ શંકાસ્પદ કેસ બાદ તંત્ર એલર્ટ

ગુજરાતની મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, શહેરોને મળ્યા નવા મેયર

વિકાસના નામે સ્માર્ટ સિટીમાં 80 જગ્યાએ મોત સમાન ખાડા

ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો

વડોદરામાં પિઝાઇનોઝ આઉટલેટની ઘોર બેદરકારી, ફૂગવાળા પિત્ઝા પિરસાયા

ક્રિકેટ વચ્ચે ગુજરાતમાં ફૂટબૉલને નવી ઓળખ અપાવવાનો પ્રયાસ

Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video

“વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત ‘વટસ્ય ઉદરે’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાંં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર ‘વટસ્ય ઉદરે’ કળક્રમે અપભ્રંશ થતાંં થતાંં વડોદરા થઈ ગયું. આ નદીનું નામ મહાન ઋષી વિશ્વામિત્ર ના નામ પરથી આવ્યું હોવાનું પણ મનાય રહ્યું છે. મરાઠા ગાયકવાડે આ પ્રદેશમાં પ્રવેશ કર્યો અને તેમનું પ્રતિષ્ઠિત શાસન શરૂ કર્યું. તેમણે વડોદરાને તેમની રાજધાની બનાવી અને ગાયકવાડનો ભવ્ય ઇતિહાસ શરૂ થયો. વર્ષ 1875 માં, મહારાજા સયાજીરાવ ત્રીજાના શાસન દરમિયાન, તેને ગોલ્ડન પીરિયડ તરીકે ગણવામાં આવ્યું હતું, કારણ કે તે મહાન પ્રગતિ અને બધા ક્ષેત્રોમાં સિદ્ધિઓનો યુગ હતો. મહારાજા સયાજીરાવએ વર્ષ 1875 થી 1 9 3 9 સુધી શાસન કર્યું, અને વડોદરા (બરોડા) ને પુનર્જીવિત કરવા અને સુધારણા માટે ફાળો આપ્યો, જેમ કે, ફરજીયાત પ્રાથમિક શિક્ષણની સ્થાપના કરવી, લાઇબ્રેરી સિસ્ટમ , વિશ્વવિદ્યાલય , કાપડ અને ટાઇલ ફેક્ટરીઝ , ગ્રેટ મ્યુઝિયમ ,કલા અને સ્થાપત્યને ઉજાગર કર્યુ.વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઈન આર્ટસ કૉલેજ, સોશિયલ વર્ક ફેકલ્ટી (સમાજકાર્ય સંકાય) તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે. વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અદ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અદ્યતન શોપિંગ કોમ્પ્લેક્સ તથા મલ્ટીપ્લેક્સ સિનેમાઘરો તેનો પુરાવો છે. વડોદરાને ભારતની ‘સંસ્કાર નગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરમાં 33 જેટલા જોવા લાયક સ્થળ છે કે જેમાં લક્ષ્મી વિલાસ મહેલ, મોતીબાગ મેદાન, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, મધ્યવર્તિ પુસ્તકાલય, સયાજી બાગ (કમાટી બાગ), સરદાર પટેલ પ્લેનેટેરીયમ, કિર્તિ મંદિરનો સમાવેશ થાય છે. આ પેજ પર Vadodara , Vadodara Latest News, vadodara News Today, vadodara News in Gujarati, Vadodara Political News, Vadodara Business News, Vadodara Local News, vadodara education News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો

સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો

સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

g clip-path="url(#clip0_868_265)">