AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI - Artificial Intelligence આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

AI - Artificial Intelligence આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, અથવા AI, એક એવી ટેકનોલોજી છે જે કમ્પ્યુટરને માનવ બુદ્ધિ જેટલું જ સારું બનાવવા માટે રચાયેલ છે. તેનો પ્રાથમિક ધ્યેય મશીનોને શીખવા, સમસ્યાઓ ઉકેલવા અને નવી વસ્તુઓ સમજવા માટે પૂરતી બુદ્ધિશાળી બનાવવાનો છે. AI ની કુશળતા અને જરૂરિયાતો આ પાંચ બાબતોની આસપાસ ફરે છે.

મશીન લર્નિંગ – મશીનોને ડેટામાંથી સીધા શીખવા માટે સક્ષમ બનાવવું, તેમને સ્વતંત્ર રીતે નવા ડેટા પર પ્રક્રિયા કરવા અને સમજવા માટે સક્ષમ બનાવવું. ન્યુરલ નેટવર્ક્સ – માનવ મગજના મોડેલ પર, તેનો ઉપયોગ શીખવા અને નિર્ણયો લેવા માટે થઈ શકે છે.

કુદરતી ભાષા પ્રક્રિયા – આ કમ્પ્યુટર્સને માહિતીને સમજવા અને પ્રક્રિયા કરવાની મંજૂરી આપે છે, AI ને પ્રશ્નોના જવાબ આપવા, ભાષાનું ભાષાંતર કરવા અને સામગ્રી સમજવા માટે સક્ષમ બનાવે છે.

કમ્પ્યુટર વિઝન – આ કમ્પ્યુટર્સને છબીઓ અને વીડિઓમાંથી માહિતી એકત્રિત કરવા અને સમજવામાં મદદ કરે છે.

નિષ્ણાત સિસ્ટમો – દવા અને નાણાં જેવા ચોક્કસ ક્ષેત્રોમાં કુશળતા સાથે કમ્પ્યુટર પ્રદાન કરવા માટે માનવ બુદ્ધિનો ઉપયોગ કરે છે.

રોબોટિક્સ – AI નો ઉપયોગ રોબોટિક્સમાં પણ થાય છે, જે રોબોટ્સને સ્વતંત્ર બનવા અને નવા સ્થળોએ કામ કરવા દે છે.

AI ની દુનિયામાં નવું શું છે, તમે AI ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો, અને તેના ફાયદા અને ગેરફાયદા શું છે ? અમે તમને આ બધી માહિતી આ ટોપિકથી પૂરી પાડીશું.

Read More

ઓગસ્ટ મહિનાથી 40 વર્ષ જૂની ટિકિટ બુકિંગ સિસ્ટમ થશે બંધ ! હવે AI સેકન્ડોમાં જણાવશે વેટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં

ભારતીય રેલવે આગામી ઓગસ્ટ મહિનાથી પોતાની આધુનિક રિઝર્વેશન પ્રણાલી લાગુ કરવા જઈ રહી છે, જેનાથી 1986થી ચાલી આવતી જૂની સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ જશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા રિવ્યૂ કરાયેલા આ મેગા પ્રોજેક્ટ હેઠળ હવે મુસાફરોને સુપરફાસ્ટ બુકિંગ સ્પીડ, તત્કાલ બુકિંગ વખતે સર્વર ક્રેશેસમાંથી મુક્તિ અને 94% સચોટતા ધરાવતું AI આધારિત વેટિંગ ટિકિટ કન્ફર્મેશન પ્રિડિક્શન મળશે.

શું AI દુનિયાને તરસથી મારી નાખશે ? વીજળી અને પાણી પર મંડરાતો ખતરો: UNના રિપોર્ટે મચાવ્યો ફફડાટ, 2030માં સર્જાશે ભયાનક સંકટ!

જે ટેકનોલોજીને આપણે આપણું ભવિષ્ય માનતા હતા, તે પૃથ્વી પરથી કંઈક એવું ગાયબ કરવા જઈ રહી છે જેના વગર માનવજાતનું અસ્તિત્વ જ અશક્ય છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ગુપ્ત રિપોર્ટમાં એક એવો આંકડો સામે આવ્યો છે, જેણે વૈજ્ઞાનિકોના હોશ ઉડાવી દીધા છે. વર્ષ 2030 પહેલાં જ એક એવો આંધળો ખેલ શરૂ થઈ ચૂક્યો છે, જેની કિંમત ગરીબ દેશોએ ચૂકવવી પડશે.

હવે AI બનાવશે જીવલેણ વાયરસની દવા: વૈજ્ઞાનિકોએ લોન્ચ કરી દુનિયાની સૌપ્રથમ ‘AI ડિઝાઇનર વેક્સિન’

AI નો ઉપયોગ અત્યાર સુધી માત્ર કન્ટેન્ટ લખવા, ફોટો બનાવવા કે ડેટા એનાલિસિસ કરવા પૂરતો સીમિત હતો, પરંતુ હવે AI એ તબીબી ક્ષેત્રે મોટો ચમત્કાર કર્યો છે. વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક એવી અદભુત વેક્સિન તૈયાર કરી છે, જે કોરોનાના બદલાતા વેરિઅન્ટ્સ સહિત ભવિષ્યના ઘાતક વાયરસોને મૂળમાંથી ખતમ કરી દેશે.

AI Business : ઘર બેઠાં શરૂ કરો આ 6 સ્માર્ટ AI બિઝનેસ, થઈ શકે છે લાખોની કમાણી!

AIની મદદથી, તમે ઘરેથી તમારો પોતાનો ઓનલાઈન બિઝનેસ શરૂ કરી શકો છો અને સારી આવક મેળવી શકો છો. AI ટૂલ્સનો ઉપયોગ કરીને, તમે દર મહિને આશરે 1થી 3 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો.

2030 સુધી કરોડો નોકરીઓ પર AIનો ખતરો! પરંતુ આ ક્ષેત્રો રહેશે સુરક્ષિત, ડેટા જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો

ટેકનોલોજીની દુનિયામાં AI નો વધતો પ્રભાવ હવે સામાન્ય કર્મચારીઓના રોજગાર પર અસર કરી રહ્યો છે. 2025 સુધીમાં ફક્ત યુએસમાં 50,000 થી વધુ કોર્પોરેટ નોકરીઓ ગુમાવવા માટે ઓટોમેશન અને AI સીધા જવાબદાર છે. એન્ટ્રી-લેવલના કર્મચારીઓ અને નિયમિત કાર્યો કરતા લોકો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે.

મેડિકલ સાયન્સમાં ક્રાંતિ, હવે જીવલેણ હાર્ટ અટેકના સંકેતો ઘણો સમય પહેલાં જ આપી દેશે આ નવું AI ટૂલ

યુનિવર્સિટી ઓફ હોંગકોંગના સંશોધકોએ 'કાર્ડિયોમિકસ્કોર' નામનું અદભુત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ બનાવ્યું છે. આ ટેકનોલોજી છાતીમાં દુખાવો કે શ્વાસ ફૂલવા જેવા લક્ષણો દેખાય તે પહેલાં જ હૃદયની ગંભીર બીમારીઓ ઓળખી લેશે.

AI Copyright Law: દુનિયાભરમાં બદલાઈ રહ્યા છે AI અને કૉપિરાઇટ કાયદા: ભારતથી યુરોપ સુધી શું બદલાયું?

જનરેટિવ AIના ઝડપી વિકાસને કારણે વિશ્વભરમાં કૉપિરાઇટ અને ડેટા ઉપયોગના નિયમોમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. ભારત, યુરોપિયન યુનિયન અને અમેરિકા અલગ-અલગ રીતે AI ટ્રેનિંગ ડેટા, સર્જકોના હક અને કન્ટેન્ટ ઉપયોગને નિયંત્રિત કરવા માટે નવા માળખા તૈયાર કરી રહ્યા છે.

  • Nishat
  • Updated on: May 24, 2026
  • 2:01 pm

જોબ માર્કેટમાં એક નવો ટ્રેન્ડ: AI-જનરેટેડ રિઝ્યુમને મળી રહી છે લીલી ઝંડી

નવા સંશોધન મુજબ, AI-આધારિત સિસ્ટમો માનવ-લેખિત રિઝ્યુમ કરતાં AI-જનરેટેડ રિઝ્યુમને વધુ પસંદ કરી રહી છે. આનાથી નોકરી પસંદગી પ્રક્રિયામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે.

હવે યુટ્યુબ પર કોઈ પણ વ્યક્તિ તમારો નકલી ચહેરો વાપરી શકશે નહીં! પ્લેટફોર્મે લોન્ચ કર્યું અત્યંત શક્તિશાળી AI ટૂલ

યુટ્યુબે પોતાના પ્લેટફોર્મ પર એઆઈ (AI) આધારિત 'લાઈકનેસ ડિટેક્શન' ટૂલ તમામ લાયક પુખ્ત વયના ક્રિએટર્સ માટે રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. આ ફીચરની મદદથી ક્રિએટર્સ પરવાનગી વગર બનેલા નકલી વીડિયોને સરળતાથી શોધીને હટાવી શકશે.

ભારતનું સેમિકન્ડક્ટર બનવાનું સ્વપ્ન આ એક જ કંપની પર છે નિર્ભર, જાણો કેમ

પ્રધાનમંત્રી મોદીની નેધરલેન્ડ મુલાકાતે ભારતના સેમિકન્ડક્ટર મિશનને વૈશ્વિક સ્તરે ચર્ચામાં મૂક્યું છે. અદ્યતન ચિપ બનાવતી એકમાત્ર કંપની ASML સાથેનો સહયોગ ભારત માટે નિર્ણાયક છે.

હજારો પરિવારો પર તોળાઈ રહ્યું છે સંકટ, મેટા પછી હવે એમેઝોનમાં છટણીનો ધમધમાટ, શું એઆઈ માનવ રોજગારને ગળી જશે?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ અબજોનું રોકાણ કરી રહેલી એમેઝોન કંપનીએ વધુ એકવાર છટણીની જાહેરાત કરી છે. છેલ્લા છ મહિનામાં 30,000 નોકરીઓ કાપ્યા બાદ હવે કંપનીએ કઈ નવી ટીમ પર નિશાન સાધ્યું છે તે જાણવું દરેક ટેક કર્મચારી માટે જરૂરી છે.

મેટામાં ફરી સર્જાશે બેરોજગારી : 8,000 કર્મચારીઓ ગુમાવશે નોકરી, માર્ક ઝુકરબર્ગે એવું તો શું કહ્યું કે આખું ટેક જગત ફફડી ઉઠ્યું ?

ટેક જાયન્ટ મેટા હવે સંપૂર્ણપણે બદલાઈ રહી છે. માર્ક ઝુકરબર્ગે સ્પષ્ટ કર્યું છે કે હવે કંપનીને મોટી ટીમોની નહીં પણ AI ની મદદથી કામ કરતા મુઠ્ઠીભર લોકોની જરૂર છે. ડેટા સેન્ટર અને ચિપ્સ પાછળ અબજો ડોલરના ખર્ચ વચ્ચે કર્મચારીઓના પગાર પર કાતર ફેરવવાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.

Breaking News: Vantara હવે આઈસ્ક્રીમ બિઝનેસમાં, મુંબઈમાં શરૂ થઈ ‘વંતારા ક્રીમરી’, AI કેમ્પેઈનથી ચર્ચા તેજ , જુઓ વીડિયો

Breaking News: વંતારાએ આ નવા સાહસની જાહેરાત તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા કરી હતી. બ્રાન્ડ દ્વારા શેર કરાયેલ AI આધારિત જાહેરાત ફિલ્મ લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે. વીડિયોમાં મુંબઈની વ્યસ્ત સડકો પર એક વાઘ ‘વંતારા ક્રીમરી’ વાન સાથે દોડતો જોવા મળે છે.

હવે Gmail લખશે તમારી સ્ટાઈલમાં ઈમેલ, Google ના આ નવા જાદુઈ ફીચર તમને ખબર છે કે નહીં?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે કંઈ બોલો કે લખો એ પહેલાં જ Gmail ને ખબર પડી જાય કે તમારે શું કહેવું છે? Google હવે Gmail માં એક એવું જાદુઈ AI અપડેટ લાવી રહ્યું છે કે, જે માત્ર ઈમેલ લખવામાં મદદ નહીં કરે પણ તમારી પોતાની લખવાની શૈલી (Style) ને પણ કોપી કરશે.

WhatsApp એ લોન્ચ કર્યું મેજિકલ AI ફીચર : જાણો કેવી રીતે તમારી ગેરહાજરીમાં પણ ગ્રાહકો સાથે કરશે ડીલ અને પેમેન્ટ !

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે સૂતા હોવ ત્યારે પણ તમારો બિઝનેસ ગ્રાહકોને જવાબ આપે અને સેલ્સ ક્લોઝ કરે? વોટ્સએપ બિઝનેસનું નવું AI અપડેટ હવે આ હકીકત બનાવવા જઈ રહ્યું છે. પ્રોડક્ટની વિગતોથી લઈને યુપીઆઈ પેમેન્ટ સુધી, જાણો આ એક ફીચર કેવી રીતે બદલી નાખશે વેપાર કરવાની રીત.

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">