AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિમાની સેવા

વિમાની સેવા

દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સરકારના કેટલાક નિર્યણનો કારણે મધ્યમવર્ગ અને નીચલા મધ્યમવર્ગના લોકો પણ વિમાની સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે.

આજે વિમાની સેવાનો વ્યાપ વધતોજતો હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર વધુને વધુ એરપોર્ટ બને તે દિશમાં કાર્ય કરી રહ્યાં છે. જેથી વિમાની સેવાનો સૌ કોઈ સરળતાથી ઉપયોગ કરી શકે.

વિમાની સેવા બે પ્રકારની હોય છે. એક ડોમેસ્ટીક અને બીજી છે ઈન્ટરનેશનલ, ડોમેસ્ટીક વિમાની સેવા દેશની અંદર આવેલા વિવિધ શહેરને અનેક એરલાઈન્સ વિમાની સેવાથી જોડે છે. જ્યારે આતંરરાષ્ટ્રીય વિમાની સેવા દેશના સિમાડાઓની બહાર વિદેશના શહેરોને જોડે છે.

ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ વિમાની સેવા માટે દરેક એરલાઈન્સને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને તેના સંબંધિત વિભાગમાંથી પ્રમાણપત્રો લેવા આવશ્યક છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા, વિસ્તારા, સ્પાઇસજેટ, એર એશિયા, ગો ફર્સ્ટ, અકાસા એર સહીતને અન્ય એરલાઈન્સ ડોમેસ્ટીક સેવા આપી રહી છે.

Read More

કાશ્મીર જવાના હોવ તો ફ્લાઈટ ચેક કરી લેજો, શ્રીનગર એરપોર્ટને 1થી 15 ઓક્ટોબર સુધી બંધ રાખવા આદેશ, જાણો કેમ લેવાયો આવો નિર્ણય

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ, જમ્મુ કાશ્મીરના સૌથી વ્યસ્ત, સૈન્ય એરપોર્ટમાં સંવેદનશીલ એરપોર્ટ ગણાતા શ્રીનગર એરપોર્ટને ઓક્ટોબર મહિનામાં 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન કાશ્મીર જવા ઈચ્છતા મુસાફરોએ, બાય રોડ કે ટ્રેન મારફતે પ્રવાસ કરવાની ફરજ પડશે.

Breaking News : અમદાવાદમાં વાતાવરણમાં પલટાને લઈને ફ્લાઈટો ડાઈવર્ટ કરાઈ

અમદાવાદ એરપોર્ટ પર ઉતરતી ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે.નજીકના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ કરાશે.મોટાભાગની ફ્લાઈટ અમદાવાદની જગ્યાએ સુરત લેન્ડિંગ કરવામાં આવી છે.

Breaking News : દેશની બે સૌથી મોટી એરલાઇન્સ, ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ ફ્લાઇટ્સમાં ઘટાડો કર્યો

દેશની 2 સૌથી મોટી એરલાઈન્સ,એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જૂનથી સ્થાનિક ફ્લાઇટ્સમાં અનુક્રમે 22% અને 7% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.જેમાં કેટલાક રુટ પર ફ્લાઈટની સંખ્યા ઓછી કરવામાં આવી છે.

Breaking News : ફ્યુઅલે બગાડ્યું એર ઈન્ડિયાનું ગણિત, અનેક રૂટ પર ફ્લાઇટ્સ બંધ કરવાનો નિર્ણય લીધો

જેટ ઇંધણના વધતા ભાવ અને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર બંધ થવાથી એર ઇન્ડિયા દબાણમાં છે. એરલાઇને અનેક આંતરરાષ્ટ્રીય રૂટ સ્થગિત કર્યા છે અને લગભગ 100 દૈનિક ફ્લાઇટ્સ ઘટાડી છે.

‘GIFT સિટી’ બનશે ‘એવિએશન હબ’! ગુજરાતમાં જ થશે વિમાનોનું ખરીદ-વેચાણ અને લિઝિંગ – જુઓ Video

ગુજરાતના ગાંધીનગર સ્થિત GIFT સિટી ખાતે ભારતને એવિએશન સેક્ટરમાં આત્મનિર્ભર બનાવવા માટે એક ખાસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનો મુખ્ય હેતુ દેશમાં જ વિમાનોના ખરીદ-વેચાણ, ફાઇનાન્સિંગ અને લિઝિંગ માટેની મજબૂત સિસ્ટમ તૈયાર કરવાનો છે.

Breaking News : છત્તીસગઢમાં ચાર્ટડ વિમાન પર્વત સાથે અથડાયું… પાઇલટ અને કો-પાઇલટના મોત

છત્તીસગઢના જશપુર જિલ્લામાં આજે નારાયણપુર નજીક આરા પર્વત સાથે અથડાયા બાદ એક ખાનગી ચાર્ટર્ડ જેટ ક્રેશ થયું છે. આ દુર્ઘટના અંગે એવા અહેવાલો સામે આવ્યા છે કે, આ અકસ્માતમાં પાઇલટ અને કો-પાઇલટના મોત થયા છે.

Breaking News : US-ઈરાન યુદ્ધ વચ્ચે દુબઈએ 31 મે સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કરી મર્યાદિત, ભારતીય એરલાઇન્સને સૌથી વધુ નુકસાન

આ એવા સમયે થયો છે જ્યારે ભારતીય એરલાઇન્સ પહેલાથી જ ઊંચા ઇંધણના ભાવને કારણે નાણાકીય દબાણનો સામનો કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, ભારતમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જે દિલ્હીમાં પ્રતિ કિલોલિટર ₹2.07 લાખથી વધુ પહોંચી ગયા છે.

Breaking News: હવાઈ મુસાફરીમાં ‘મોંઘવારીનો ઉભરો’! એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જ વધારતા ખિસ્સા પર પડશે સીધો ભાર

જો તમે પણ ઉનાળાના વેકેશનમાં પ્લેનમાં ક્યાંક જવાનું વિચારી રહ્યા છો, તો તમારું બજેટ બગડી શકે છે. એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં ધરખમ વધારો કર્યો છે, જાણો નવા દરો.

Iran War Breaking News: Air India એ 31 મે સુધી ઈઝરાયેલની ફ્લાઇટ્સ સ્થગિત કરી, નવી દિલ્હી-તેલ અવીવ રૂટની પણ ફ્લાઇટ્સ પર થઈ અસર

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના કારણે એર ઇન્ડિયાએ ઇઝરાયેલ માટેની પોતાની તમામ ફ્લાઇટ્સ 31 મે સુધી માટે સ્થગિત કરી છે, જેના કારણે હજારો ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે.

  • Nishat
  • Updated on: Apr 6, 2026
  • 8:16 am

આ એરપોર્ટ પરથી એર ઈન્ડિયા-ઈન્ડિગોએ અમદાવાદ, મુંબઈ, પટનાની ફ્લાઈટ રદ કરી દીધી

એર ઇન્ડિયા એક્સપ્રેસે સૌ પ્રથમ તેની તમામ કામગીરી અટોપી લીધા બાદ, ઈન્ડિગોએ પણ એ જ એરપોર્ટ પરથી અમદાવાદ, મુંબઈ અને પટના સુધી આવતી અને જતી ફ્લાઈટ બંધ કરી દીધી છે. આ એરપોર્ટ સૈન્ય એરપોર્ટ હોવાથી કોમર્શિયલ ફ્લાઈટ માટે અનેક પ્રકારના પ્રતિબંધ હોવાથી વિમાની કંપનીઓએ કામગીરી ટુંકાવી અથવા તો બંધ કરી દીધી છે.

ચોંકાવનારું: એરપોર્ટ પર ઉતરતા જ વિમાનને કેમ માણસોની જેમ ‘નવડાવવામાં’ આવે છે ? જાણો આની પાછળનું કારણ

શું તમે ક્યારેય આકાશમાં ઉડતા પ્લેનને જમીન પર ઉતરતા જ 'નવડાવતા' જોયું છે? આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, પણ એરપોર્ટનું સૌથી મોટું સસ્પેન્સ છે! આખરે કેમ વિમાન પર હજારો લિટર પાણી છાંટવામાં આવે છે? જાણો આ પાછળનું વૈજ્ઞાનિક અને ભાવુક કારણ.

Jewar Airport : નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટને હાઈટેક બનાવનારી ILS સિસ્ટમ શું છે ? જાણો તે પાઈલટોને કેવી રીતે મદદ કરશે

Jewar Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 માર્ચે ગૌતમ બુદ્ધ નગરના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ દિલ્હી-NCRનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે મળીને એવિએશન ક્ષમતામાં વધારો કરશે. તેમાં એક એડવાન્સ્ડ ILS સિસ્ટમ પણ છે. આ સિસ્ટમ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે? ચાલો સમજાવીએ.

Breaking News જો વજન વધ્યું તો તમારો પગાર કપાશે, એર ઈન્ડિયાના કડક ફીટનેસ નિયમો

કંમ્પલાયન્સ અસેસમેન્ટ કેબિન ક્રૂ સભ્યોના બોડી માસ ઇન્ડેક્સ (BMI) પર આધારિત હશે, જેમાં 18-24.9 ના રીડિંગને "સામાન્ય" ગણવામાં આવશે અને એરલાઇન દ્વારા "ડિઝાયર્ડ રેન્જ " તરીકે સ્વીકારવામાં આવશે. ચાલો એ પણ જાણીએ કે, એર ઇન્ડિયા કયા નવા ફિટનેસ નિયમો લાગુ કરશે.

Breaking News: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર ! આવતીકાલ 23 માર્ચથી વધુ મોંધુ થઈ શકે છે હવામા ઉડવું, સરકારે હટાવી મર્યાદા

કેન્દ્ર સરકારના ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે એરલાઇન્સ તેમના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરીમાં ગંભીર અસરનો સામનો કરી રહી છે.

Breaking News : અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટમાં થઇ ચોરી, 17.31 લાખની ચાંદીની ચોરી

Air Indiaની ફ્લાઈટ મારફતે એર કાર્ગોમાં મોકલવામાં આવેલી ચાંદીની લગડીમાંથી એક લગડી ગુમ થતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. માહિતી અનુસાર કુલ 17 લગડી મોકલવામાં આવી હતી, જેમાંથી એક લગડી ગુમ થઈ જતાં વેપારીઓને આશરે રૂ. 17.31 લાખનું નુકસાન થયું છે.

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">