AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિઝનેસ આઈડિયા

બિઝનેસ આઈડિયા

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. આ સામાન્ય રીતે ઉત્પાદન અથવા સેવા પર કેન્દ્રિત હોઈ શકે છે. સફળ વ્યવસાય (ગુડ બિઝનેસ આઈડિયા) બનાવવાની પ્રક્રિયામાં એક વિચાર એ પ્રથમ સીમાચિહ્નરૂપ છે.

આ બિઝનેસ આઈડિયાની વિશેષતાઓમાં ઈનોવેટિવ, યુનિક, સમસ્યાનું નિરાકરણ, નફાકારક અને સમજી શકાય તેવા (Characteristics of Business Idea)નો સમાવેશ થાય છે. બિઝનેસ આઈડિયા ઘણીવાર તેના માલિક સાથે ગાઢ રીતે જોડાયેલો હોય છે. જેમણે તેને બજારમાં લોન્ચ કરવા અને સ્પર્ધાત્મક લાભ સ્થાપિત કરવા માટે કામ કરવું પડે છે. તમારે તમારા વ્યવસાયના મૂલ્ય પ્રસ્તાવને પણ ઓળખવાની જરૂર છે. બિઝનેસ આઈડિયા એ ઉદ્યોગસાહસિકતા તરફનું પ્રથમ પગલું છે.

નફાકારકતા એ કોઈ ચોક્કસ સમયગાળામાં તેના ખર્ચ કરતાં વધુ પૈસા કમાવવાની વ્યવસાયની ક્ષમતા છે. લાંબા ગાળે કોઈપણ બિઝનેસ આઈડિયાનું આ કદાચ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. કારણ કે નફાકારકતા અથવા નફો એ છે જે બિઝનેસની અસરકારકતા જાળવી રાખે છે. નફાકારક વિચાર વ્યવસાયની સફળતા બનાવે છે.

Read More

Scanner RSI Weekly Crosses 30 Above: ITC Limitedના શેરમાં તેજીના સંકેત, વિકલી ચાર્ટ પર કેંડલે આપ્યું ગ્રીન સિગ્નલ

ITC Limitedના 1-અઠવાડિયાના ચાર્ટમાં તાજેતરની કેન્ડલ પર ઇન્ડિકેટરે ગ્રીન સિગ્નલ સાથે રોકાણનું મજબૂત સંકેત આપ્યો છે. ચાર્ટના સર્વોચ્ચ અને ન્યૂનતમ સ્તરોના ડેટા સાથે સમજો કે વર્તમાન રોકાણકારોએ શું કરવું જોઈએ?

PSP Suite Monthly Time Frame NUVAMA : નુવામા વેલ્થ મેનેજમેન્ટ શેરમાં જોવા મળ્યા તેજીના સંકેત !

નુવામા વેલ્થ મેનેજમેન્ટ શેરમાં તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે. નુવામા સ્ટોક મંથલી ચાર્ટ પર છે.

Business Idea : પેટ્રોલ પંપ ખોલીને કરો લાખોની કમાણી : જાણો કેટલું રોકાણ કરવું પડશે અને ક્યાં કરશો અરજી?

વાહનોની લાઈનો અને રોજ રોકડી કમાણી! પેટ્રોલ પંપનો બિઝનેસ ક્યારેય મંદીમાં નથી આવતો. જો તમારી પાસે યોગ્ય જમીન અને બજેટ છે, તો આ સરકારી કંપનીઓની ડીલરશિપ મેળવીને તમે પણ માલિક બની શકો છો.

આયુષ્માન કાર્ડના નામે ક્યાંક તમે પણ વહેમમાં તો નથી ને ? જાણી લો કઈ સારવાર મળશે અને કઈ નહીં

આયુષ્માન ભારત યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન છે, પરંતુ કાર્ડ હોવા માત્રથી હોસ્પિટલનો દરેક ખર્ચ મફત થતો નથી. ઓપીડી, કોસ્મેટિક સર્જરી અને સામાન્ય તપાસના પૈસા દર્દીએ પોતે ચૂકવવા પડે છે.

Rakesh Jhunjhunwala Stock Tips : સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાની આ 5 ટિપ્સ હંમેશા યાદ રાખો, નહીં થાય શેરબજારમાં ક્યારેય લૉસ!

સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાનું 14 ઓગસ્ટ 2022ના રોજ 62 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે માત્ર 5000 રૂપિયાથી શેરબજારમાં રોકાણની શરૂઆત કરીને અબજો રૂપિયાની સંપત્તિ ઉભી કરી હતી. તેમના રોકાણ સંબંધિત અનુભવો અને સલાહ આજે પણ રોકાણકારોને માર્ગદર્શન આપે છે.

Business Idea: મહિને રમતા-રમતા ₹30,000 થી 35,000 કમાશો ! શરૂ કરો PM મોદીની ફેવરિટ ‘બંગાળી ઝાલમુરી’નો વ્યવસાય

પશ્ચિમ બંગાળમાં વર્ષ 2026ની ચૂંટણીમાં જ્યારે PM મોદીએ બંગાળની મુલાકાત લીધી, ત્યારે તેમણે ત્યાંના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ 'ઝાલમુરી'નો આનંદ માણ્યો હતો. વડાપ્રધાન દ્વારા આ સ્ટ્રીટ ફૂડની પ્રશંસા કરવામાં આવી અને ઝાલમુરીની લોકપ્રિયતા આખા દેશમાં વધી ગઈ છે. આ જ કારણ છે કે, આજે ઝાલમુરીનો બિઝનેસ શરૂ કરવો એ બ્રાન્ડિંગની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે.

નાના વેપારીઓ માટે મોટી તક! માત્ર 5 ડોક્યુમેન્ટમાં સરકારની યોજના હેઠળ હવે સહેલાઈથી મળશે ₹20 લાખ સુધીની લોન

ગેરંટી વગર મળતી લોન હવે સરળ બની ગઈ છે. યોગ્ય ડોક્યુમેન્ટ અને સારા ક્રેડિટ સ્કોર સાથે તમે ₹20 લાખ સુધીની લોન મેળવી શકો છો.

  • Nishat
  • Updated on: Apr 20, 2026
  • 1:36 pm

પ્લેટફોર્મ પર ‘અમૂલ’નો જાદુ ! રેલવે સ્ટેશન પર પાર્લર ખોલીને કરો લાખોની કમાણી, જાણો કેવી રીતે મેળવવી ફ્રેન્ચાઇઝી અને કયા પ્રોડક્ટ પર મળશે સૌથી વધુ નફો

રેલવે પ્લેટફોર્મ પર અમૂલ પાર્લર ખોલવું એ નફાકારક સોદો સાબિત થઈ શકે છે. હજારો મુસાફરોની અવરજવર વચ્ચે આઈસ્ક્રીમ અને દૂધ વેચીને તમે મહિને લાખોની કમાણી કરી શકો છો. જાણો સંપૂર્ણ પ્રોસેસ.

ઉનાળાની ગરમીમાં ‘ઠંડો’ બિઝનેસ ! માત્ર ₹2 લાખમાં શરૂ કરો આ ફેક્ટરી અને દર મહિને કમાઓ ₹50,000 સુધીનો નફો, જાણો કેવી રીતે શરૂ કરવું

ઉનાળો આવતા જ આ વસ્તુની ડિમાન્ડ આકાશે પહોંચી છે. માત્ર 2 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ અને દર મહિને મેળવો તગડો નફો. ગામ હોય કે શહેર, દરેક જગ્યાએ છે ભારે માગ.

Business Idea: બપોરે ક્રિકેટ રમો અને રાત્રે IPL જુઓ! દર મહિને ₹2.5 થી 4 લાખની કમાણી કરાવતો આ ‘ધંધો’ ગજબ છે

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જે રમત આપણે બાળપણથી રમતા આવ્યા છીએ, તે જ રમત આજે કમાણીનું એક ઉત્તમ સાધન બની શકે છે? અત્યારે ચારેબાજુ આઈપીએલનો માહોલ છે અને દરેકના મનમાં ક્રિકેટનો જ વિચાર ચાલે છે. આજના સમયમાં મોટાભાગના શહેરોમાં મેદાનો ઓછા થઈ રહ્યા છે, જેના કારણે 'બોક્સ ક્રિકેટ'નો વ્યવસાય ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.

Business Ideas: શું તમે પણ 9 થી 5 ની નોકરીથી કંટાળી ગયા છો? માત્ર ₹50 હજારના રોકાણમાં શરૂ કરો આ ‘સદાબહાર’ બિઝનેસ

નોકરીનું ટેન્શન છોડીને પોતાનું કામ શરૂ કરવાનું સપનું હવે હકીકત બની શકે છે. સ્નેક્સ ઇન્ડસ્ટ્રીમાં આલૂ ચિપ્સ એક એવો પ્રોડક્ટ છે જેની માંગ ક્યારેય ઘટતી નથી. આ વ્યવસાયનું પૂરું ગણિત અને કમાણીની વિગતો જાણવા માટે વાંચો આ ખાસ અહેવાલ...

Business Idea : માત્ર 4 મહિનામાં આખા વર્ષની કમાણી ! આ સીઝનલ ધંધાથી કાળઝાળ ગરમીમાં ‘લાખો કમાશો’

ગુજરાતની કાળઝાળ ગરમીમાં જ્યારે લોકો ઠંડક આપતા પીણાં શોધી રહ્યા હોય છે, ત્યારે કેરીના રસ (Mango Juice) અને શેરડીના રસની (Sugarcane Juice) ડિમાન્ડ લોકોમાં ખૂબ જ જોવા મળે છે. આ એક એવો બિઝનેસ છે કે, જે ઓછા રોકાણમાં ઉનાળાની સીઝન દરમિયાન દમદાર કમાણી કરાવી શકે છે.

પાટણના ખેડૂતો બિનપિયત ચણાની ખેતી દ્વારા મેળવી રહ્યા છે વીઘે ₹25,000 સુધીની આવક

પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં ચણાની ખેતી ખેડૂતો માટે 'ગોલ્ડન ક્રોપ' સાબિત થઈ રહી છે. ખાસ કરીને સિંચાઈ વગર થતા આ દેશી ચણા ઓછી મહેનતે બમણો નફો આપી રહ્યા છે.

વૃક્ષ વાવો અને કરોડો કમાવો ! શેરબજાર કરતા પણ વધુ રિટર્ન આપશે આ ‘લીલું સોનું’

જો તમારી પાસે ખાલી જમીન હોય તો આ એક વૃક્ષો વાવીને તમે ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. માત્ર લાકડું જ નહીં, પણ તેના બીજ અને પાંદડા પણ મોંઘા ભાવે વેચાય છે. જાણો કેવી રીતે 1 એકરમાં થઈ શકે છે 2 કરોડ સુધીની કમાણી.

Breaking News :રાતોરાત કરોડપતિ બન્યા 249 ગ્રાહકો, બિથમે ભૂલથી મોકલ્યા 15000000000 કરોડ રૂપિયાના બિટકોઇન!

દક્ષિણ કોરિયાના ક્રિપ્ટો એક્સચેન્જ બિથમ પર રાત્રોરાત 249 ગ્રાહકો કરોડપતિ બની ગયા, કારણ કે એક કર્મચારીની ટાઇપિંગ ભૂલથી ‘કોરિયન વોન’ની જગ્યાએ ‘BTC’ ટાઈપ થઈ ગયું. પ્રતિ ગ્રાહક 2,490 બિટકોઇન મળ્યાં, જે ₹1,500 કરોડના સમાન છે. બિટકોઇન વેચાવાથી ભાવમાં ટૂંકા સમય માટે ઉથલપાથલ જોવા મળી. કંપનીએ 35 મિનિટમાં ટ્રેડિંગ અને વિથડ્રૉલ પર પ્રતિબંધ મૂક્યો અને 618,212 બિટકોઇન પાછા મેળવ્યા, સાથે જ વેચાયેલા 1,788 બિટકોઇનમાં 93% પુનઃપ્રાપ્ત કર્યા. બાકી 125 બિટકોઇન પરત ન આવ્યા. બિથમ ગ્રાહકોને નુકસાનની ભરપાઈ અને 10% બોનસ આપશે.

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">