AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA વર્લ્ડ કપ

FIFA વર્લ્ડ કપ

FIFA વર્લ્ડ કપએ વિશ્વની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત પુરુષોની રાષ્ટ્રીય ટીમો વચ્ચેની ફૂટબોલ સ્પર્ધા છે, જેનું આયોજન આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન (FIFA) દ્વારા કરવામાં આવે છે. દર ચાર વર્ષે આયોજિત આ ટુર્નામેન્ટમાં વિશ્વભરના ટોચના દેશો વિશ્વ ચેમ્પિયનના ખિતાબ માટે સ્પર્ધા કરે છે. ફૂટબોલને લઈને આખી દુનિયામાં દીવાનગી જોવા મળે છે. ફિફા એ ફ્રેન્ચ ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે. ફિફાનું ફૂલ ફોર્મ ફેડરેશન ઈન્ટરનેશનેલ ડી ફૂટબોલ એસોસિયેશન છે.

ફિફાનું મુખ્ય કાર્યાલય સ્વિટ્ઝરલેન્ડના જ્યૂરિખ શહેરમાં સ્થિત છે. આ જગ્યાએ વર્ષ 2006માં મુખ્ય કાર્યાલય બનાવવામાં આવ્યુ હતુ. ફિફાની સ્થાપના 21 મે, 1904ના રોજ 7 રાષ્ટ્રીય સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. ફિફાના પ્રથમ અધ્યક્ષ રોબોટ ગુએરિન હતા. ફિફાએ પહેલા આધિકારીક વર્લ્ડકપનું ઉરુગ્વેમાં આયોજન કર્યુ હતુ. તે એક માત્ર એવો વર્લ્ડકપ હતો જેમા કોઈ નિયમ લાગુ થયા ન હતા. ફિફા વર્લ્ડકપની ટ્રોફી દુનિયાની સૌથી મોંઘી ટ્રોફીમાંથી એક માનવામાં આવે છે.

Read More

FIFA World Cup: ઈંગ્લેન્ડ ફૂટબોલ ટીમના કેપ્ટન હેરી કેનની RCBને રમૂજી ઓફર, વિરાટ કોહલી સાથેની દોસ્તી ફરી ચર્ચામાં

RCBમાં રમવા માંગે છે ઈંગ્લેન્ડના ફૂટબોલ કેપ્ટન હેરી કેન? વિરાટ કોહલી સાથેની મિત્રતા ફરી ચર્ચામાં. જાણો શું છે સમગ્ર ઘટના

  • Nishat
  • Updated on: Jun 10, 2026
  • 1:56 pm

Breaking News : FIFA World Cupમાં અમેરિકાની દાદાગીરી સામે આવી, ઈરાનના ચાહકોની ટિકિટ રદ, રેફરીની ‘નો એન્ટ્રી’

અમેરિકામાં પહેલી વખત ફીફા વર્લ્ડકપનું આયોજન થઈ રહ્યું છે. જેને લઈ છેલ્લા કેટલાક મહિનાથી ઉત્સુકતા હતા પરંતુ હવે ધીમે ધીમે ટ્રમ્પ સરકારની નીતિઓના કારણે વીઝા સંબંધિત વિવાદનો ડર જોવા મળી રહ્યો છે.

FIFA World Cup 2026: ટિકિટના ભાવ તમારા હોંશ ઉડાડી દેશે, 6 લાખ સુધી છે કિંમત, સૌથી સસ્તી પણ લાગશે મોંઘી

પહેલી વાર યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને કેનેડાને ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કરવાની તક આપવામાં આવી છે, જેનાથી ઉત્સાહ પેદા થઈ રહ્યો છે. જોકે ટિકિટના ઊંચા ભાવને કારણે આ ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, જેના કારણે તે અત્યાર સુધીનો સૌથી મોંઘો વર્લ્ડ કપ બની ગયો છે.

4 બાળકોનો પિતા, 41 વર્ષની ઉંમરે પણ કુંવારો, 26 કરોડની રિંગ આપી ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, જુઓ પરિવાર

વિશ્વના સૌથી ફેમસ ફૂટબોલરોમાંના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાસે સંપત્તિનું લાંબુ લિસ્ટ છે. તેની પાસે લક્ઝરી ઘરથી લઈ મોંઘું કાર કલેક્શન છે.સૌથી મોંઘી સ્પોર્ટસ કારના માલિકનો પરિવાર જુઓ

FIFA World Cup 2026: ફૂટબોલ વર્લ્ડ કપમાં ઝેરી સાપથી ખતરો, આ ટીમને મળી ખાસ ચેતવણી

FIFA વર્લ્ડ કપ 2026 માટે એક ટીમનું ટ્રેનિંગ કેમ્પ જ્યાં છે તે જગ્યા ઝેરી સાપનું ઘર છે. ત્યાં ચાર અલગ-અલગ પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે. વિશ્વના ટોપ 5 ઝેરી સાપમાંના એક અહીં છે. એવામાં આ ટીમને ખાસ સૂચના આપવામાં આવી છે.

FIFA World Cup 2026: મેસ્સી કે રોનાલ્ડો નહીં, આ સુપરસ્ટારના નામે છે વર્લ્ડ કપ ફાઈનલમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

2026ના FIFA વર્લ્ડ કપમાં 48 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે ઘણા રેકોર્ડ તૂટવાના છે. જોકે, ફાઈનલમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ તોડવાની તક ફક્ત બે ટીમના ખેલાડીઓને જ મળશે. પણ શું તમે જાણો છો આ રેકોર્ડ કોના નામે છે? ખાસ વાત એ છે કે આ રેકોર્ડ રોનાલ્ડો-મેસ્સીના નામે નથી. તો કોણ છે ફાઈનલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી. ચાલો જાણીએ.

FIFA વર્લ્ડ કપે બનાવી જોડી… અમદાવાદના યુવક પર દિલ હારી બેઠી આર્જેન્ટિનાની યુવતી, મજેદાર છે આ લવ સ્ટોરી

ફૂટબોલ વર્લ્ડ કપ માત્ર ટ્રોફી જીતવાની જ લડાઈ નથી. ક્યારેક તે એવા સંબંધો પણ બનાવી જાય છે, જે સરહદો, ભાષા અને હજારો કિલોમીટરના અંતરને પણ પાછળ છોડી દે છે. આગામી ફૂટબોલ વર્લ્ડ કપ પહેલા આવી જ એક પ્રેમકહાની વિશે જાણીશું. ગુજરાતના અમદાવાદથી શરૂ થયેલી આ સફર આર્જેન્ટિના સુધી પહોંચી અને આખરે એક પ્રેમકહાનીમાં બદલાઈ ગઈ.

Breaking News : 18 કલાકમાં તોડ્યા રેકોર્ડ… Nora Fatehi એ Shakira ને આપી જોરદાર ટક્કર, FIFA World Cup 2026 ના નવા ગીતે મચાવી ધૂમ

બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી પોતાના શાનદાર ડાન્સ મૂવ્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ફેન્સ તેના દરેક નવા ગીતની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દરમિયાન નોરાના ફેન્સ માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે.

FIFA World Cupના એવા ગીતો જે આજે પણ સ્ટેડિયમમાં ગુંજે છે

FIFA World Cup દરેક ચાર વર્ષે ફૂટબોલનો સૌથી મોટો તહેવાર લઈને આવે છે, અને તેના સાથે આવે છે યાદગાર મ્યુઝિક એન્થમ્સ. “Waka Waka”, “We Are One” અને “Dreamers” જેવા ગીતોએ કરોડો લોકોના દિલ જીતી લીધા છે અને વર્લ્ડ કપને વધુ ખાસ બનાવી દીધો છે.

  • Nishat
  • Updated on: Jun 10, 2026
  • 7:53 am

Breaking News : 48 ટીમ, 104 મેચ અને 3 યજમાન, FIFA World Cup 2026ની દરેક માહિતી જાણો

FIFA World Cup 2026નું આયોજન 11 જૂન થી 19 જૂન સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં થશે. આ વખતે 48 ટીમમાં કુલ 104 મેચ રમશે. ભારતીય ફુટબોલ ચાહકો ક્યારે અને ક્યાં આ ફુટબોલની મહાકુંભની લાઈવ મેચ જોઈ શકશે. ચાલો જાણીએ.

Breaking News : FIFA વર્લ્ડ કપ ખતરામાં! ઇંગ્લેન્ડ ટીમના બેઝ નજીક થયો ગોળીબાર, 9 લોકો ઘાયલ

FIFA World Cup 2026 : ફીફા વર્લ્ડકપ 2026ની શરુઆત થતાં પહેલા ઈંગ્લેન્ડની ટીમના ટ્રેનિંગ કેમ્પ પાસે ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કુલ 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

FIFA World Cup: વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ મેસી કે રોનાલ્ડો નહીં, આ સ્ટાર ખેલાડીના નામે

ફિફા વર્લ્ડ કપ 2026ની શરૂઆત પહેલા ફૂટબોલ જગતમાં એક રસપ્રદ રેકોર્ડ ચર્ચામાં છે. વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ લિયોનેલ મેસી કે રોનાલ્ડોના નામે નહીં પરંતુ ફ્રાન્સના સ્ટાર ફોરવર્ડ કિલિયન એમબાપ્પેના નામે નોંધાયેલો છે.

  • Nishat
  • Updated on: Jun 10, 2026
  • 7:54 am

1.58 લાખની વસ્તી ધરાવતો દેશ FIFA World Cup 2026 માં કરશે ડેબ્યૂ, ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સૌથી નાનો દેશ

2026 ના ફિફા વર્લ્ડ કપમાં કુલ 48 દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાં ચાર દેશો પોતાનું ડેબ્યૂ કરશે. તે ચારમાંથી એક એવો દેશ છે જેની વસ્તી ફક્ત 158,000 છે. આ દેશ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સૌથી નાનો દેશ છે.

FIFA World Cup 2026: ઈરાન પર વિઝા સંકટ! US એમ્બેસીને સોંપ્યા પાસપોર્ટ, ક્યારે મળશે મંજૂરી?

FIFA World Cup 2026: ઈરાન 2026 FIFA વર્લ્ડ કપમાં તેની બધી ગ્રુપ મેચો યુનાઈટેડ સ્ટેટ્સમાં રમશે. જોકે, ઈરાની ફૂટબોલ ટીમને હજુ સુધી યુનાઈટેડ સ્ટેટ્સના વિઝા મળ્યા નથી. જોકે, ટીમનો બેઝ કેમ્પ મેક્સિકોમાં હશે.

FIFA World Cup 2026: આર્જેન્ટિના ફરી બનશે ચેમ્પિયન? બન્યો ખાસ સંયોગ, નાઈજીરીયા સાથે છે કનેક્શન

FIFA World Cup 2026: આર્જેન્ટિના FIFA વર્લ્ડ કપ 2026 માં પોતાના ખિતાબનો બચાવ કરશે. આ ટુર્નામેન્ટ પહેલા એક અનોખો સંયોગ બની રહ્યો છે જે બાદ આર્જેન્ટિના ફરી એકવાર ચેમ્પિયન બનશે એવું માનવામાં આવી રહ્યું છે. ચાલી જાણીએ શું છે આ સંયોગ, અને તેનું નાઈજીરીયા સાથે શું કનેક્શન છે.

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">