ગરુડ પુરાણ
ગરુડ પુરાણના અધિપતિ ભગવાન વિષ્ણુ છે. ગરુડપુરાણ એ પક્ષીરાજ ગરૂડ અને ભગવાન વિષ્ણુ વચ્ચેનો સંવાદ છે. જેમા ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ મૃત્યુ, જીવન, પૃથ્વીલોક, યમલોક, પરલોક, સ્વર્ગ, નર્ક વિશે સવાલો કરે છે અને ભગવાન વિષ્ણુ એ સવાલોના જવાબ આપે છે. ગરૂડ અને વિષ્ણુ વચ્ચેનો આ સંવાદ મૃત્યુ પછીના રહસ્યોને ઉજાગર કરે છે. ગરૂડ પુરાણમાં કુલ 271 આદ્યાય છે. જેમા 35 એવા આદ્યાય છે જ્યાં મૃત્યુ પછી વ્યક્તિને તેના કર્મ પ્રમાણે સજા મળે છે. આ સાથે આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવાયુ છે કે સામાન્ય દિવસોમાં ગરૂડ પુરાણનું વાચન ન કરવુ જોઈએ. તેનુ વાચન કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી જ નક્કી કરવામાં આવ્યુ છે.
June Panchak: આજ થી 11 જૂન સુધી રહેશે મૃત્યુ પંચકનો પ્રકોપ, તમારી એક ભૂલ આખા ઘરને ડુબાડી દેશે
આજથી મૃત્યુ પંચકની શરૂઆત થઈ રહી છે. જ્યોતિશ શાસ્ત્ર અનુસાર આ દરમિયયાન આ 5 કાર્યો કરવા અત્યંત અશુભ ગણાય છે. જાણો પંચકની યોગ્ય તારીખ, સમય અને મૃત્યુ પંચકથી બચવા માટેના જરૂરી નિયમો
- Mina Pandya
- Updated on: Jun 6, 2026
- 5:23 pm
Garud Puran: નાના બાળકોના મૃત્યુ બાદ તેમના અગ્નિ સંસ્કાર કેમ નથી કરાતા? જાણો કારણ
બાળકોની અંતિમ સંસ્કારની અલગ પરંપરા માત્ર ધાર્મિક માન્યતા નથી. પરંતુ તેની સાથે ભાવનાત્મક અને વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે. જે સમજાવે છે કે જીવન અને મૃત્યુ પાછળ અનેક ગહન અર્થ છુપાયેલા પડ્યા છે. જેને જાણવા અને સમજવા જરૂરી છે.
- Mina Pandya
- Updated on: Jun 5, 2026
- 7:04 pm
કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી પાછળ વળીને કેમ ન જોવુ જોઈએ? તમે નહીં જાણતા હોવ કારણ
ગરૂડ પુરાણ અનુસાર અંતિમ સંસ્કાર થઈ ગયા પછી પાછુ ફરીને ન જોવા માટેનું કારણ મૃતકની આત્મા સાથેના મોહને તોડવાનું છે. આ અનોખી પરંપરા આત્માને હવે પછીના લોકની યાત્રા માટે તૈયાર કરવા અને પરિજનોને માનસિક રીતે મુક્ત કરવામાં મદદ કરે છે.
- Mina Pandya
- Updated on: Jun 2, 2026
- 4:27 pm
ગરૂડ પુરાણ અનુસાર હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ કેમ નથી કરવામાં આવતા અંતિમ સંસ્કાર? જો કરવામાં આવે તો ક્યા દોષો લાગે?
હિંદુ ધર્મમાં જે 16 સંસ્કાર સૂચવ્યા છે તેમાંથી છેલ્લો સંસ્કાર છે અંતિમ સંસ્કાર. જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય છે તો તેના અંતિમ સંસ્કાર પણ સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવામાં આવે છે. એવુ પણ માનવામાં આવે છે કે જેમના અંતિમ સંસ્કાર પુરા વિધિ વિધાન સાથે નથી કરવામાં આવતા તે મૃતાત્માને ક્યારેય મુક્તિ નથી મળતી અને તેમની આત્મા ભટક્તી રહે છે. જેને લઈને ગરુડ પુરાણમાં પણ એક માન્યતા છે કે અંતિમ સંસ્કાર ક્યારેય સૂર્યાસ્ત બાદ ન કરવા જોઈએ. શા માટે છે આવો નિયમ- આવો જાણીએ.
- Mina Pandya
- Updated on: Jun 2, 2026
- 4:26 pm
Garud Puran: મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલા માણસને શું દેખાય છે? જાણો ગરુડ પુરાણનું ચોંકાવનારુ રહસ્ય
ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુ અને ગરુડના સંવાદ દ્વારા મૃત્યુના રહસ્યો ઉજાગર કરે છે. મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલાં વ્યક્તિ કેવી શું અનુભવે છે. સમગ્ર જીવનનો ચિત્તાર શું તેને એ પાંચ મિનિટ દરમિયાન દૃશ્યમાન થાય છે? મૃત્યુ પછી આત્મા શું અનુભવે છે, યમરાજાનો ન્યાય કેવો હોય છે અને 84 લાખ યોનિનું ચક્ર કેવી રીતે કાર્ય કરે છે. એ દરેક સવાલોનો જવાબ ગરુડ પુરાણમાંથી મળે છે.- વાંચો મૃત્યુની પાંચ મિનિટ પહેલાનું ચોંકાવનારુ રહસ્ય
- Mina Pandya
- Updated on: Jun 2, 2026
- 4:28 pm
Garuda Purana:આ ચાર લોકોની ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન- ગરુડ પુરાણમાં આપી છે ચેતવણી
Garuda Purana:શું તમે જાણો છો કે કોઈના ઘરનું અન્ન તમારા પુણ્ય ને નષ્ટ કરી શકે છે? ગરૂડ પુરાણ અનુસાર આ 4 પ્રકારના લોકોને ત્યાં ભોજન કરવુ દરિદ્રતા અને પાપનું કારણ બને છે.
- Mina Pandya
- Updated on: Jun 2, 2026
- 4:29 pm