AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત પોલીસ

ગુજરાત પોલીસ

ગુજરાત પોલીસ રાજ્યની સુરક્ષા, શાંતિ અને કાયદો-વ્યવસ્થાનું સંચાલન કરતી મહત્વપૂર્ણ સંસ્થા છે. તેનું મુખ્ય ધ્યેય ગુનાઓને રોકવું, ગુનેગારોને પકડી ન્યાય સુધી પહોંચાડવું અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જાળવી રાખવાનું છે. ગુજરાત પોલીસ આધુનિક ટેક્નોલોજી, CCTV નેટવર્ક અને સાઇબર સેલ જેવી સુવિધાઓનો ઉપયોગ કરીને ગુનાઓની અસરકારક રીતે તપાસ કરે છે. રાજ્યના દરેક જિલ્લામાં પોલીસ મથકો કાર્યરત છે, જે લોકોની સેવા અને સુરક્ષા માટે 24 કલાક સક્રિય રહે છે. “સેવા પહેલાં સુરક્ષા” ગુજરાત પોલીસનુો મંત્ર છે, જે તેના કાર્યમાં સ્પષ્ટ દેખાય છે.

Read More

Surat Breaking News : સુરતમાં ભૂતિયા ડીમોલેશનમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા! જુઓ CCTV Video

સુરતના નાસીર નગર ભૂતિયા ડીમોલેશન પહેલાના સીસીટીવી સામે આવ્યા છે.સુરત પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા!SMCની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે, તેમજ સુરત પોલીસ પણ એટલી જ જવાબદાર છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

કાનુની સવાલ : Zero FIR શું છે ? તેના કાનુન વિશે અહીં જાણો

અનેક વખત એવું જોવા મળે છે કે, લોકોને જાણકારીના અભાવે યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરી શકતા નથી. તો આજે આપણે અમારી કાનુની સવાલની સીરિઝમાં જાણીશું કે, ઝીરો ફેઆઈઆર શું છે.

પિતાનો સંબંધ લજવાયો.. નવસારીમાં આફ્રિકાથી આવેલા પિતાએ એવું કૃત્ય કર્યું કે થયો સીધો જેલ ભેગો, જુઓ Video

નવસારીના ગણદેવીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં દક્ષિણ આફ્રિકાથી આવેલ એક પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું.

Ahmedabad Breaking News : ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને માર મારનાર ચાંગોદરની મહિલા પીએસઆઈ સસ્પેન્ડ, FIR પણ નોંધાઈ

પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને માર મારવાના કેસમાં અમદાવાદ ગ્રામ્ય એસપીએ, ચાંગોદરના મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે, જ્યારે બીજાના કાર્યક્ષેત્રમાં આવતા પોલીસ સ્ટેશનમાં એક વૃદ્ધ પ્રજ્ઞાચક્ષુને માર મારતા મહિલા પીએસઆઈને કેમ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ના રોક્યા તેવો સવાલ સૌ કોઈ ચર્ચી રહ્યાં છે.

Breaking News : ભરૂચ પોલીસે ગુનેગારોના ખાતામાંથી ખેંચી લીધા રૂપિયા 60 લાખ, સાયબર સેલે 7 લોકોની પરસેવાની કમાણી બચાવી

ભરૂચ : ડિજિટલ યુગમાં ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા સમયમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓનલાઇન ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત આપતી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

Breaking News : બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન : 50 ટીમોએ આખી રાત જિલ્લો ધમરોળાયો, જુઓ વિડીયો

ભરૂચ : ઔદ્યોગિક નગરીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે ભરૂચ પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ(LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસની કુલ 50 જેટલી ટીમોએ ભરૂચ, અંકલેશ્વર, દહેજ સહિતના વિવિધ વિસ્તારોમાં સઘન અભિયાન ચલાવ્યું હતું.

દાદાની નહીં ખાખીની દાદાગીરી ! અમદાવાદમાં મહિલા PSI દ્વારા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને અન્ય jurisdiction ના પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવાનો આરોપ, જુઓ Video

અમદાવાદમાં એક મહિલા PSI પર પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધ ગોપાલભાઈ દરજીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવાનો આરોપ લાગ્યો છે.

Breaking News : અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકી, પોલીસ અને BDDS ટીમ તપાસમાં, જુઓ Video

અમદાવાદના નવરંગપુરા સ્થિત પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. વિદેશી મહેમાનો માટે બુક કરાયેલા રૂમમાંથી 21 જૂને બ્લાસ્ટ કરવાની ધમકી આપતો પત્ર મળ્યો.

Breaking News : ભરૂચમાં ટોળા વચ્ચે તલવાર લહેરાવી ભય ફેલાવનાર સામે પોલીસની લાલ આંખ, વાયરલ વીડિયોના આધારે ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ

ભરૂચ : શહેરના મોટા ડભોયાવાડ વિસ્તારમાં જાહેરમાં તલવાર બતાવી ભય ફેલાવનાર શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. જાહેરમાં હથિયાર સાથે ફરી કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનાર શખ્સ સામે ભરૂચ શહેર બી ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. પટણીએ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Breaking News : ભરૂચ શહેરમાં સ્કૂલ બેગમાં દારૂની ડિલિવરીનો ખેલ ઝડપાયો, LCB એ ખેપિયાની ધરપકડ કરી

ભરૂચમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા માટે સક્રિય ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂની ડિલિવરી આપવા આવેલા એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બુટલેગર પોલીસને પડકાર ફેંકતા સ્કૂલ બેગોમાં 264 બોટલ દારૂ ટુ વહીલર પર ડિલિવરી આપવા નીકળ્યો હતો.

Breaking News : વિજય સરઘસમાં ફરતો 19 ગુનાનો વોન્ટેડ ભાજપ કોર્પોરેટરના પુત્રને IPS નિર્લિપ્ત રાયની ટીમે દબોચ્યો, જુઓ Video

જામનગરના ભાજપ કોર્પોરેટર મંજુબેન બાંભણીયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયાની ₹2 કરોડના દારૂ કેસમાં રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. માર્ચથી ફરાર હોવા છતાં તે જાહેરમાં ફરતો હતો અને માતાના કાર્યક્રમોમાં પણ દેખાયો હતો, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

Breaking News : આમ આદમી લાઈનમાં પણ કાળાબજારીઓ પાસે સિલિન્ડરોનો ભંડાર!!! મોંઘવારી અને અછતનો ગેરલાભ ઉઠાવતા 3 ઝડપાયા

ભરૂચ :રાંધણ ગેસની અછત સામે પુરવઠો લોકો સુધી પહોંચે તે માટે કાળાબજારી પણ લગામ લગાવવા અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો અંકલેશ્વર શહેરના વિસ્તારોમાં ભાડુઆતો અને ગોડાઉનનું ચેકિંગ શરુ કર્યું છે. પોલીસનો પ્રયાસ અસરકારક સાબિત થયો છે.

Breaking News : અમદાવાદમાં રેપિડો કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ, જુઓ Video

અમદાવાદ રેપિડો એપ્લિકેશનથી લૂંટનો મામલે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ચાર લોકોએ કાર, રોકડ, મોબાઇલ સહિતની વસ્તુઓની લૂટ કરી હતી. આરોપીઓ પાસેથી રૂપિયા 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Kutch Breaking News : કચ્છના મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર હોવાની આશંકા! જુઓ Video

ગુજરાતના કચ્છ દરિયાકાંઠે, મુન્દ્રા પોર્ટના એક જહાજ પર ગુજરાત ATS, ભારતીય કોસ્ટગાર્ડ અને કચ્છ SOGના દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન 1 હજાર કરોડથી વધુ કિંમતનું અંદાજે 119 કિલો કોકેઈન ઝડપાયું હતું.

Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો વાયરલ

ભાવનગરના પાલીતાણાની પવિત્ર શેત્રુંજી નદીમાં વિદેશી દારૂની બોટલ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સમગ્ર મામલે જૈન સમાજ દ્વારા પત્ર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">