AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઝારખંડ

ઝારખંડ

ઝારખંડ એ ભારતના પૂર્વમાં આવેલું રાજ્ય છે. તેની રાજધાની રાંચી છે. રાજ્યની સરહદ પૂર્વમાં પશ્ચિમ બંગાળ, પશ્ચિમમાં ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ, ઉત્તરમાં બિહાર અને દક્ષિણમાં ઓડિશા છે. બિહારમાંથી વિભાજન કરીને રાજ્યની રચના કરવામાં આવી હતી. ઝારખંડ રાજ્યમાં 24 જિલ્લાઓ છે.

જંગલોના પ્રમાણમાં ઝારખંડ ભારતમાં અગ્રેસર માનવામાં આવે છે. ઝારખંડ એટલે જંગલની જમીન. ઝારખંડમાં ‘ઝાર’ શબ્દનો અર્થ ‘જંગલ’ અને ‘ખંડ’નો અર્થ ‘જમીન’ થાય છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, ઝારખંડની વસ્તી આશરે 3.29 કરોડ છે, જે ભારતની કુલ વસ્તીના 2.72% છે. રાજ્યની મોટાભાગની વસ્તી હિંદુ ધર્મને અનુસરે છે (લગભગ 67.8%), ત્યારબાદ ઈસ્લામ (14.5%) છે. રાજ્યની લગભગ 12.8% વસ્તી સરના ધર્મને અનુસરે છે અને 4.1% વસ્તી ખ્રિસ્તી ધર્મને અનુસરે છે. અહીંનો સાક્ષરતા દર 64.4% છે.

ઝારખંડ ભારતનું ખનિજ સમૃદ્ધ રાજ્ય છે. આ ભારતનું સૌથી મોટું કોલસા ઉત્પાદક રાજ્ય છે, જ્યાં દેશના કુલ કોલસાના સંગ્રહનો લગભગ 25 ટકા જથ્થો છે. ઝારખંડમાં ભારતનું બીજું સૌથી મોટું આયર્ન ઓરનું ઉત્પાદન પણ થાય છે. ભારતની પ્રથમ અને વિશ્વની પાંચમી સૌથી મોટી સ્ટીલ ફેક્ટરી ટાટા સ્ટીલ જમશેદપુરમાં છે. બોકારો સ્ટીલ પ્લાન્ટ, એક મોટી સ્ટીલ ફેક્ટરી, બોકારોમાં છે.

Read More

હવામાન વિભાગની સૌથી મોટી ચેતવણી, 1600 KM લાંબી આફત! દેશના 17 રાજ્યોમાં કુદરતનો પ્રકોપ

આ સામાન્ય પ્રી-મોન્સૂન વરસાદ નથી, આ તો કુદરતનું રૌદ્ર સ્વરૂપ છે! સેટેલાઇટે સ્કેન કરી 1600 કિમી લાંબી વાવાઝોડાની પટ્ટી. 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન, પહાડોમાં ચારધામ યાત્રા રોકાઈ તો મેદાનોમાં વીજળીનો આતંક. દિલ્હી, યુપી, બિહારથી લઈને રાજસ્થાન સુધી શું થવાનું છે?

Breaking News: સુવેન્દુ અધિકારીના PAની હત્યામાં બીજા રાજ્યનું કનેક્શન, આ એક પુરાવાએ આખી તપાસ પલટી નાખી

પશ્ચિમ બંગાળના હાઈ-પ્રોફાઇલ મર્ડર કેસની તપાસમાં એક એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જેણે પોલીસને પણ વિચારતી કરી દીધી છે. હત્યારાઓએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે એક એવો માસ્ટર પ્લાન ઘડ્યો હતો કે, જેનો છેડો સીધો બીજા રાજ્ય સાથે જોડાયેલો છે.

જમીન નીચે છુપાયેલું છે સોનું જ સોનું ! ભારતને ‘ગોલ્ડ પાવર’ બનાવશે આ 7 રહસ્યમય જગ્યા, જે બદલી નાખશે આખા દેશનું નસીબ

ભારત વર્ષોથી 'સોનાની ચકલી' તરીકે ઓળખાય છે પરંતુ શું તમે જાણો છો કે, આજે પણ આપણી ધરતીના પેટાળમાં સોનાનો અબજોનો ખજાનો છુપાયેલો છે? હાલમાં જ સામે આવેલા રિપોર્ટ્સ મુજબ, ભારત પાસે હજારો ટન સોનાના સંસાધનો છે, જે દેશની કિસ્મત બદલવાની તાકાત રાખે છે.

ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હવામાન બદલાયુ, IMDએ આપી 15 રાજ્ય માટે ભારે વરસાદની ચેતવણી!

દિલ્હી-NCR, ગુજરાત સહિત ઉત્તર ભારતમાં IMDએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે, જેમાં વરસાદ, ગાજવીજ, તેજ પવન અને ગોળાવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

  • Nishat
  • Updated on: Mar 20, 2026
  • 9:08 am

Viral News: 5 રાજ્યોમાંથી ગાયબ થયેલા 75,000 ગરીબ બાળકો કેરળના અનાથાશ્રમમાંથી મળ્યા; CBI તપાસમાં ‘ધર્મ પરિવર્તન’ ના ષડયંત્રનો પર્દાફાશ!

દેશના વિવિધ રાજ્યોમાંથી ગાયબ થયેલા હજારો બાળકોના મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં હચમચાવી દે તેવી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બાળકોને માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કિડનેપ કરીને કેરળના અનાથાલયોમાં મોકલવામાં આવ્યા હતા.

Breaking News : રાંચીમાં સ્પીડમાં કાર ચલાવવું એમએસ ધોનીને પડ્યું ભારે, ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ

રાંચીમાં ટ્રાફિક પોલીસે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કારને વધુ ઝડપે ચલાવવા બદલ દંડ ફટકાર્યો છે. કાંકે રિંગ રોડ પર લાગેલા કેમેરા દ્વારા જાણવા મળ્યું છે કે તેની મર્સિડીઝ કાર 91 કિમી/કલાકની ઝડપે ચાલી રહી હતી, જે 60 કિમી/કલાકની ગતિ મર્યાદા કરતા વધુ હતી.

Breaking News: જમીન દુરુપયોગ કેસમાં મહેન્દ્ર સિંહ ધોનીને મળી નોટિસ, 15 દિવસમાં માંગ્યો જવાબ, જાણો શું છે આરોપ

ઝારખંડ હાઉસિંગ બોર્ડે હાર્મુ વિસ્તારમાં ફાળવાયેલા રહેણાંક પ્લોટના વાણિજ્યિક ઉપયોગ મામલે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ પાઠવી છે. બોર્ડે 15 દિવસની અંદર સ્પષ્ટીકરણ આપવા જણાવ્યું છે. આ મુદ્દે રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ છે અને જમીન ફાળવણીના નિયમો ફરી એકવાર કેન્દ્રમાં આવ્યા છે.

Breaking News: ચતરા એર એમ્બ્યુલન્સ ક્રેશ મામલે મોટો ખુલાસો, ટેકઓફ પછી તરત જ સંપર્ક તૂટ્યો, 7ના મોત, અપાયા તપાસના આદેશ

અધિકારીઓએ જણાવ્યું કે રાંચી એરપોર્ટથી ટેકઓફ કર્યા પછી સાંજે 7:10 વાગ્યે આ દુર્ઘટના થઈ હતી. ટેકઓફ કર્યા પછી તરત જ એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ અને તેમાં સવાર 7 લોકોના પણ મોત થયા છે.

Breaking News : દિલ્હી જઈ રહેલી Air Ambulance Crash, ચાર્ટર પ્લેન જંગલમાં પડ્યું, જાણો ઘટના વિશે

ઝારખંડના ચતરા જિલ્લામાં રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત થઈ. સિમરિયાના ગાઢ જંગલમાં ક્રેશ થયેલા વિમાનમાં ગંભીર રીતે દાઝેલા દર્દી સંજય સાઓ, તેમની પત્ની, ભત્રીજા સહિત કુલ સાત લોકોના કરૂણ મોત થયા.

શું ભારતમાં ચાંદી આયાત કરવામાં છે કે માઇનિંગ કરી ને કાઢવામાં આવે છે? ચાલો જાણીએ

સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂ. 3 લાખને વટાવી ગયા. ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ચાંદીના દાગીના ખાસ લોકપ્રિય નથી તે છતાં આ શક્ય બન્યું છે. હવે પ્રશ્ન એ છે કે ચાંદીનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે જેના કારણે ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યા છે, ભારતમાં તેનો ભંડાર ક્યાં છે અને કયા દેશોમાંથી તેની આયાત કરવામાં આવે છે?

ED Office Raid: શું ED ઓફિસ પર રાજ્ય પોલીસ રેડ પાડી શકે છે ? રાંચીમાં દરોડા પછી ઉભા થયા પ્રશ્નો

ED Office Raid: રાજ્ય પોલીસે રાંચીમાં ED ઓફિસ પર દરોડા પાડ્યા. ચાલો જાણીએ કે પોલીસ કાયદેસર રીતે આ કરી શકે છે કે નહીં. નિયમો વિશે જાણો.

Breaking News : ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના બે કોચમાં લાગી ભીષણ આગ, ઝારખંડથી કેરળ જઇ રહી હતી ટ્રેન, એક મુસાફરનું મોત, અનેક ઘાયલ

ભારતમાં ફરી એક વાર ગોઝારી ટ્રેન દુર્ઘટના બની છે. ઝારખંડના સ્ટીલ શહેર ટાટાથી કેરળના એર્નાકુલમ જઈ રહેલી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસને આંધ્રપ્રદેશમાં અકસ્માતનો સામનો કરવો પડ્યો. ટાટા એર્નાકુલમ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી. બે કોચ નાશ પામ્યા અને એક મુસાફરનું મોત થયું.

બોલિવુડની ગરમ મસાલા ગર્લ નીતુ ચંદ્રાનો આવો છે પરિવાર

પટનાની શેરીઓમાંથી આવેલી નીતુ ચંદ્રા બોલીવુડ અને હોલીવુડમાં સ્ટાર બની છે. નીતુ એક અભિનેત્રી, મોડેલ, થિયેટર આર્ટિસ્ટ, ક્લાસિકલ ડાન્સર અને બ્લેક બેલ્ટ તાઈકવૉન્ડો ચેમ્પિયન છે.તો જુઓ નીતુ ચંદ્રાના પરિવારમાં કોણ કોણ છે.

ઝારખંડ પહેલીવાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બન્યું ચેમ્પિયન, ઈશાન કિશનની કેપ્ટનશીપમાં રચ્યો ઈતિહાસ

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું, સતત નવ મેચ જીતીને ફાઈનલમાં પહોંચનાર ઝારખંડની ટીમે ફાઈનલમાં પણ તેમનું વર્ચસ્વ જમાવ્યું અને પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું.

Ishan Kishan Century : ઈશાન કિશને માત્ર 45 બોલમાં ફટકારી શાનદાર સદી, SMAT ફાઈનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

ઈશાન કિશન ભલે હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર હોય, પરંતુ તેણે ઘરેલુ ક્રિકેટમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. SMAT માં ઝારખંડનું નેતૃત્વ કરીને, તેણે ટીમને ન માત્ર ફાઈનલ સુધી પહોંચાડી, પરંતુ ફાઈનલમાં વિસ્ફોટક સદીની ઈનિંગ પણ રમી.

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">