AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કબડ્ડી

કબડ્ડી

કબડ્ડી દક્ષિણ એશિયામાં ખૂબ પ્રખ્યાત છે અને તે બાંગ્લાદેશ અને નેપાળની રાષ્ટ્રીય રમત પણ છે. રમતના ફોર્મેટમાં બે ટીમોના ખેલાડીઓ જીતવા માટે એકબીજા સાથે ટકરાય છે અને જેની પાસે સૌથી વધુ પોઈન્ટ છે તે જીતે છે. તેમજ શ્વાસ અટકાવી કબડ્ડી-કબડ્ડી બોલી શકે ત્યાં સુધીમાં તેણે પોતાની ચપળતા વાપરી સામેના પક્ષનાં ખેલાડી કે ખેલાડીઓને આઉટ કરવાનો પ્રયાસ કરતા રહેવાનું હોય છે. સામેના પક્ષનાં જે ખેલાડીને આઉટ કરી લે તે ખેલાડી મેદાનમાંથી દૂર થઈ જાય છે.

પ્રો કબડ્ડી લીગએ ભારતમાં એક વ્યાવસાયિક કબડ્ડી લીગ છે, જે ઈન્ડિયન પ્રીમિયર લીગ T20 ક્રિકેટ ટુર્નામેન્ટના ફોર્મેટ પર આધારિત છે. તે વિશ્વની સૌથી લોકપ્રિય કબડ્ડી લીગ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પછી તે ભારતમાં બીજી સૌથી વધુ જોવાતી સ્પોર્ટ્સ લીગ પણ છે. લીગની શરૂઆત 2006 એશિયન ગેમ્સમાં કબડ્ડી ટુર્નામેન્ટની લોકપ્રિયતાથી પ્રભાવિત થઈ હતી. સ્પર્ધાનું ફોર્મેટ આઈપીએલથી પ્રભાવિત હતું. પ્રો કબડ્ડી લીગ ફ્રેન્ચાઇઝી-આધારિત મોડલનો ઉપયોગ કરે છે અને તેની પ્રથમ સીઝન 2014માં યોજાઇ હતી જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. હાલમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે.

Read More

દીકરીઓ સામે ‘કબડ્ડી-કબડ્ડી’ કહીને દાવ લીધો! ગાંધીનગરમાં મહિલા પ્લેયર્સ સાથે મનસુખ માંડવિયા ‘હુતુતુ’ રમ્યા – જુઓ Video

ગાંધીનગર સ્થિત 'સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (SAI) ના ઈન્ડોર સ્ટેડિયમમાં જ્યારે મનસુખ માંડવિયા પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર મહિલા કબડ્ડી ખેલાડીઓને જોઈને તેઓ પોતાને રોકી શક્યા નહીં. પ્રોટોકોલ અને વીઆઈપી કલ્ચરને બાજુ પર મૂકીને મનસુખ માંડવિયા પોતે કબડ્ડીના મેદાનમાં ઉતરી ગયા હતા.

Breaking News : મહિલા કબડ્ડી પ્લેયરે આત્મહત્યા કરી, છેતરપિંડી અને માનસિક ત્રાસથી હતી પરેશાન

નાગપુરમાં એક કબડ્ડી ખેલાડીએ આત્મહત્યા કરી છે, તેના મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. તેના મૃત્યુનું કારણ પણ બહાર આવ્યું છે. તો ચાલો જાણીએ કબડ્ડી પ્લેયરના આત્મહત્યા પાછળ કારણ શું છે.

Breaking News : મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારત બન્યું ચેમ્પિયન, ફાઈનલમાં ચીની તાઈપેઈને હરાવ્યું

મહિલા કબડ્ડી વર્લ્ડ કપ ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈને હરાવી ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ભારતે સતત બીજી વખત વિશ્વ ચેમ્પિયન બન્યું છે. આખી ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમ અજેય રહી અને વર્લ્ડ કપ ટ્રોફી પોતાને નામ કરી.

ઉત્તર પ્રદેશ કબડ્ડી લીગ સીઝન 2 માટે ખેલાડીઓનું ઓક્શન 3 નવેમ્બરે નોયડામાં યોજાશે

ઉત્તરપ્રદેશ કબડ્ડી લીગ સીઝન-2 માટે ખેલાડીઓનું ઓક્શન 3 નવેમ્બરના રોજ નોઈડામાં યોજાશે.આમ સીઝન 2માં કુલ 10 ટીમો મેદાનમાં ઉતરશે.યુપીકેએલની ઓફિશિયલ ટેગલાઈન છે. અપના ભારત,અપના ખેલ ખેલ રહા હૈ મેરા પ્રદેશ,

IPL બાદ PKLમાં ચમક્યો વૈભવ સૂર્યવંશી, પહેલા ફટકાર્યા છગ્ગા પછી રમ્યો કબડ્ડી, જુઓ વીડિયો

IPLમાં ખૂબ જ નાની ઉંમરે પોતાની બેટિંગથી ધૂમ મચાવનાર વૈભવ સૂર્યવંશીને પ્રો કબડ્ડી લીગની નવી સીઝનના ઉદ્ઘાટન માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન વૈભવે ત્યાં ખેલાડીઓ સાથે ક્રિકેટ અને કબડ્ડી રમવાનો આનંદ માણ્યો.

PKL 2025 : ચેમ્પિયન પર થશે કરોડોનો વરસાદ, જાણો કેટલી છે પ્રાઈઝ મની?

પ્રો કબડ્ડી લીગ 2025 શુક્રવાર, 29 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. PKLની નવી સિઝન ચાર શહેરો વિશાખાપટ્ટનમ, જયપુર, ચેન્નાઈ અને દિલ્હીમાં આયોજિત કરવામાં આવશે. 2025ની સિઝન કુલ 12 ટીમો વચ્ચે રમાશે. આ વખતે, જે પણ ટીમ જીતશે, તેને કરોડો રૂપિયાની ઈનામી રકમ મળશે.

હરિદ્વારમાં અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડી ગંગામાં ડૂબવા લાગ્યો, અને પછી જે થયું, જુઓ Video

હરિદ્વારમાં અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડી સાથે મોટી દુર્ધટના થતા રહી ગઈ હતી. ભારતીય ટીમનો કેપ્ટન રહી ચૂકેલ આ ખેલાડીને ગંગા નદીમાં ડૂબતા બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">