AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિયલ એસ્ટેટ

રિયલ એસ્ટેટ

ભારતનું રિયલ એસ્ટેટ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. રિયલ એસ્ટેટ માર્કેટ એ ક્ષેત્ર છે જ્યાં જમીન, ઇમારતો, મકાનો અને અન્ય રિયલ પ્રોપર્ટીની ખરીદી, વેચાણ, ભાડા અને વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ થાય છે. આ બજાર વિશાળ અને બહુસ્તરીય છે. રિયલ એસ્ટેટ માર્કેટ 4 ભાગોમાં વહેંચાયેલું છે.

રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક અને જમીન. રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં મકાનો, ફ્લેટ, એપાર્ટમેન્ટ્સ અને વિલા જેવી મિલકતોનો સમાવેશ રિયલ એસ્ટેટમાં થાય છે.

જ્યારે કોમર્શિયલમાં ઓફિસ બિલ્ડીંગ, શોપિંગ મોલ, હોટલ અને રેસ્ટોરન્ટ જેવી મિલકતોનો સમાવેશ થાય છે. તે જ સમયે, ઔદ્યોગિક રિયલ એસ્ટેટમાં વેરહાઉસ, ફેક્ટરીઓ, ઉત્પાદન એકમો અને લોજિસ્ટિક્સ કેન્દ્રો જેવી મિલકતોનો પણ તેમાં સમાવેશ થાય છે.

Read More

Breaking News : ઘર ખરીદતા પહેલાં આ ભૂલો કરશો, તો જીવનભરનો પસ્તાવો!

લોકો વર્ષોની બચત અને મહેનત પછી પોતાનું ઘર ખરીદે છે, પરંતુ ક્યારેક ઉતાવળમાં કોઈપણ માહિતી વિના અથવા ફક્ત ઘરની સુંદરતા જોઈને નિર્ણય લેવો ભવિષ્યમાં મોંઘો સાબિત થઈ શકે છે.

તમારી પત્ની, માતા કે પુત્રીના નામે પ્રોપર્ટી ખરીદો તો, શું લાભ થાય છે? આટલું જાણી લેજો

ભારતમાં મિલકત ખરીદનારાઓ ઘણીવાર તેને મહિલાના નામે નોંધણી કરાવવાનું પસંદ કરે છે. એટલે કે, તેઓ તેમની પુત્રી કે પત્નીના નામે ઘર અને જમીન ખરીદે છે. આ પાછળનું કારણ ફક્ત પરિવાર સંબંધિત નથી, પરંતુ અસંખ્ય નાણાકીય લાભો પણ છે.

Real Estate માર્કેટમાં ગુજરાતનો દબદબો યથાવત, અમદાવાદે ટિયર-1 શહેરોની લીગમાં કરી ગ્રાન્ડ એન્ટ્રી

વર્ષ 2025માં દેશમાં ટોપ 15 ટિયર- 2 શહેરોમાં ઘરોની વેચાણ કિંમત ₹ 1.48 લાખ કરોડ પર સ્થિર રહી. PropEquity ના તાજેતરના રિપોર્ટ અનુસાર ભારતના રિયલ એસ્ટેટ બજારમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

Budget 2026: ભાડાના ઘરમાં રહેતા લોકો માટે સારા સમાચાર, બજેટમાં સરકાર આપી શકે છે આ ભેટ !

2026થી દરેક ક્ષેત્રને ચોક્કસ અપેક્ષાઓ હોય છે, પરંતુ જો તમે ભાડાના ઘરમાં રહો છો અથવા તમારું પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન જુઓ છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

બિલ્ડરે મોડું પોઝેશન આપ્યું અથવા બાંધકામ હલકી ગુણવત્તાનું નીકળ્યું? RERA માં ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને વળતર કેવી રીતે મેળવવું?

ભારતભરમાં મોટાભાગના ઘર ખરીદનારાઓને ઘણીવાર પઝેશન મોડું મળશે અથવા તો નબળી કન્સ્ટ્રકશન ક્વોલિટીનો સામનો કરવો પડે છે. આ મુદ્દાને ઉકેલવા માટે સરકારે વર્ષ 2016 માં રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ એટલે કે RERA લાગુ કર્યો.

જીવનમાં પહેલું ઘર ખરીદતી વખતે આટલી બબતો ધ્યાનમાં રાખવી

પહેલી વાર ઘર ખરીદવું એ ઉત્સાહ અને જવાબદારી બંને લાવે છે. સરળ લોન વિકલ્પો, તેજીમાં રહેલ રિયલ એસ્ટેટ બજાર અને સુધારેલા નિયમોએ આ નિર્ણયને સામાન્ય ખરીદદારો માટે પહેલા કરતા વધુ શક્ય બનાવ્યો છે. જો કે, યોગ્ય પસંદગી કરવા માટે કેટલાક મુખ્ય પરિબળોને સમજવું મહત્વપૂર્ણ છે.

‘Home Loan’ પૂરી થઈ ગઈ ? હવે તરત કરી લો આ ‘5 કામ’, નહીં તો ભવિષ્યમાં થશે મોટું નુકસાન

હોમ લોન પૂરી કરવી એ રાહતની વાત છે પરંતુ આનો અર્થ એ નથી કે, અહીંયા તમારી જવાબદારી પૂરી થઈ ગઈ છે. EMI પૂરી થયા પછી પણ તમારે મિલકતને લગતા ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવા પડે છે.

Real Estate Documents : શું તમે ઘર કે જમીન ખરીદવા જઈ રહ્યા છો ? આટલા દસ્તાવેજો જરૂરથી ચકાસજો નહીંતર…

ભારતમાં મિલકતને લઈને છેતરપિંડી અને તેને લગતા વિવાદો સામાન્ય છે, તેથી કોઈપણ હસ્તાક્ષર (Signature) કરતા પહેલા દરેક દસ્તાવેજને સંપૂર્ણ રીતે તપાસવું મહત્વપૂર્ણ છે. એવામાં ચાલો જાણીએ કે, ઘર કે જમીન ખરીદતી વખતે કયા કયા દસ્તાવેજ પર ખાસ આપવું જોઈએ...

ફ્લેટ કે પ્લોટ ન ખરીદવાની જરૂર નથી… એક્સપર્ટે રિયલ એસ્ટેટમાં પૈસા કમાવા માટેના સૂચવ્યા આ બે ફોર્મ્યુલા

રિયલ એસ્ટેટમાં આ સમયે રોકાણ કરવાની પદ્ધતિ બદલાઈ રહી છે. એક્સપર્ટ્સે જણાવ્યુ છે કે ફ્લેટ કે પ્લોટમાં પોકાણ કરવુ બહુ સારુ નથી. તેના માટે તેમણે બે ફોર્મ્યુલા સૂચવ્યા છે અને તે આસાન રીતે પણ તમે પૈસા કમાઈ શકો છો.

દેશની સૌથી મોટી પ્રોપર્ટી ડીલ ! ના અંબાણી કે ના અદાણી, દેશના પહેલા વડાપ્રધાનનો બંગલો 1,100 કરોડ રૂપિયામાં કોણે ખરીદ્યો?

સામાન્ય રીતે કોઈ બિઝનેસ કે પ્રોપર્ટીની ડીલની વાત થાય ત્યારે અંબાણી કે અદાણીનું નામ મોખરે આવે છે પરંતુ આ વખતે વાત કઈંક અલગ જ છે. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો બંગલો 1,100 કરોડમાં વેચાયો છે અને ખરીદનારનું નામ જાણીને સૌ કોઈ ચોંકી ઉઠયા છે.

Real Estate: ના હોય! 2BHK ફ્લેટ સસ્તા થશે? GST ઘટાડા પછી જાણો નવી કિંમત

સરકારે GST ટેક્સને સરળ બનાવવાની યોજના પર કામ શરૂ કર્યું છે. ટૂંક સમયમાં, ચાર સ્લેબને બદલે ફક્ત બે સ્લેબ (5% અને 18%) જોવા મળશે. આ ફેરફારથી સામાન્ય માણસને ફાયદો થશે.

ભારતના આ બે શહેરમાં મિલકત હોય, તો તમે ‘લંડન અને લોસ એન્જલસ’ના લોકો કરતા વધુ ધનવાન છો

વિશ્વના અનેક મોટા શહેરોમાં મિલકતના ભાવ ધીમા દરે વધી રહ્યા છે પરંતુ દેશમાં બે શહેર એવા છે કે, જ્યાં ભાવમાં જબરદસ્ત વધારો થયો છે અને તેમણે બાકીના શહેરોને પાછળ છોડી દીધા છે.

શાંતિકુંજે રિયલ એસ્ટેટમાં પાંખો ખોલી, 1 મહિનામાં વેચાઈ ગયા 50 % બંગલોઝ

પાલનપુરના પરપાડા રોડ પર આવેલ શાંતિકુંજ બંગલોઝ, SR Propertiesની નવી અને વિશિષ્ટ રહેણાંક યોજના છે, જે હવે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. શરૂ થયાના માત્ર એક મહિના એટલે કે 30 દિવસમાં, આ પ્રોજેક્ટના 10 પૈકી તમામ પ્લોટ્સ અને ઘણાં ૩ BHK બંગલોઝ વેચાઈ ગયા છે. આજના પડકારજનક સમયમાં આવો દેખાતો વિક્રમ અનેક માટે આશ્ચર્યજનક હતો.

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">