AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Forecast

Stock Forecast

સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે

Read More

PSP Suite Monthly Time Frame : VBLના મંથલી ચાર્ટ પર ઇન્ડિકેટરે દર્શાવ્યુ રેડ સિગ્નલ

Varun Beverages Limitedના 1-મહિનાના ચાર્ટમાં તાજેતરની કેન્ડલ પર ઇન્ડિકેટરે ગ્રીન સિગ્નલ સાથે 'BUY' નો મજબૂત સંકેત આપ્યો છે.તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી જાણીએ કે,PSP Suite Indicatorનો ટેકનિકલ ઈન્ડિગેટર જોઈએ.

માર્કેટનો કડાકો ભૂલી જશો… આ શેરમાં આંખ બંધ કરીને રોકાણ કરી લો, દેશ-વિદેશના નિષ્ણાતોએ આપ્યું ‘Buy’ રેટિંગ

ભારતીય એવિએશન સેક્ટરની એક દિગ્ગજ કંપનીના શેરમાં સોમવારે થોડો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ મંગળવારે ફરી શેર પોઝિટિવ ટ્રેન્ડ સાથે ખુલ્યો હતો. તાજેતરમાં આવેલા ઉતાર-ચઢાવ છતાં દેશ-વિદેશના મોટા બ્રોકરેજ હાઉસે આ કંપનીના શેર પર પોતાનો ભરોસો જાળવી રાખ્યો છે.

PSP Suite Monthy Time Frame : ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડના સ્ટોકમાં જોવા મળ્યા સેલના સંકેત

આ સ્ટોકના મંથલી ચાર્ટ પર એક બહુ મોટો અને પોઝિટિવ ટેકનિકલ બદલાવ જોવા મળી રહ્યો છે. ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડના સ્ટોકમાં સેલના સંકેતો જોવા મળ્યા છે. તમે પણ તમારા વોચ લિસ્ટમાં આ શેર રાખી શકો છો. પીએસપી સુટ ઈન્ડિગેટરના ટેકનિકલ એનાલિસિસના આધાર પર છે.

આ એક રિપોર્ટથી માર્કેટ ‘ગરમ’! અદાણીના 2 છુપા શેર પર રોકાણકારોની ખાસ ‘નજર’, આગામી સમયમાં આવી શકે છે ‘મોટો ઉછાળો’

શેરબજારમાં ક્યારે કયો શેર રોકેટ બની જાય તે કહેવું મુશ્કેલ છે પણ જ્યારે કોઈ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોટો દાવો કરે, ત્યારે રોકાણકારોની નજર તેના પર ચોક્કસ ટકે છે. હાલમાં જ અદાણી ગ્રુપના 2 ખાસ શેરને લઈને એક એવો અહેવાલ સામે આવ્યો છે કે, જેણે માર્કેટમાં ભારે સસ્પેન્સ અને ઉત્સુકતા જગાવી દીધી છે.

PSP Suite Monthly Time Frame: ઓલ ટાઈમ હાઈથી મોટું કરેક્શન… આ શેરમાં જોવા મળ્યા ‘ધમાકેદાર સંકેત’, 10% થી 25% સુધીની તેજીની સંભાવના

આ સ્ટોકના મંથલી ચાર્ટ પર એક બહુ મોટો અને પોઝિટિવ ટેકનિકલ બદલાવ જોવા મળી રહ્યો છે. ઓલ ટાઈમ હાઈ પરથી આવેલા લાંબા કરેક્શન પછી હવે પ્રાઇસ તેની મહત્વની મૂવિંગ એવરેજ (Green Line) ની ઉપર સસ્ટેન થઈ રહી છે.

VI ના શેરમાં 100 % રિટર્ન ! આ એક નિર્ણય અને આવ્યો ‘જંગી ઉછાળો’, રોકાણકારો સ્ટોક ખરીદવા ઉમટી પડ્યા

વોડાફોન આઈડિયા (Vi) ના શેર પર નજર રાખતા રોકાણકારો માટે એક મહત્વના અને રાહતના સમાચાર આવ્યા છે. આ એક મોટા નિર્ણયને કારણે બજારમાં વોડાફોન આઈડિયા (Vi) ના શેરને લઈને સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે.

દરેક શેર પર ₹ 480 નફો ! મુકેશ અંબાણીની કંપની પર બ્રોકરેજનો ‘મોટો દાવ’, આ શેર ખરીદવા રોકાણકારોની ‘પડાપડી’

મુકેશ અંબાણીની દિગ્ગજ કંપની ફરી એકવાર ગ્લોબલ બ્રોકરેજ હાઉસની ફેવરિટ લિસ્ટમાં આવી ગઈ છે. અગ્રણી ગ્લોબલ બ્રોકરેજ મોર્ગન સ્ટેનલીએ આ સ્ટોક પર પોતાનો મજબૂત ભરોસો જાળવી રાખીને 'Overweight' રેટિંગ આપ્યું છે અને વર્તમાન ભાવથી આશરે 36% થી વધુના ઉછાળાનો અંદાજ લગાવ્યો છે.

અચાનક ‘મોટો દાવ’ ખેલાયો! દેશની પ્રતિષ્ઠિત બ્રોકરેજ ફર્મે આપ્યું ‘BUY’ રેટિંગ, 32 ટકાથી વધુ ઉછળી શકે છે આ ‘શેર’

શેરબજારમાં અત્યંત નબળા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા પછી પણ એક જાણીતી એનર્જી કંપનીના સ્ટોક પર મોટો દાવ ખેલાયો છે. દેશની એક પ્રતિષ્ઠિત બ્રોકરેજના મતે, અત્યારે ભલે આ શેર નબળો દેખાતો હોય પણ આગામી એક વર્ષમાં તે અહીંથી 32 ટકાથી વધુ ઉછળી શકે છે.

આટલી મોટી તક ! આ શેરમાં ₹680 થી વધુનો નફો મળવાના સંકેત, બ્રોકરેજે આપ્યું ‘BUY’ રેટિંગ

શેરબજારના રોકાણકારો માટે કમાણીની એક મોટી તક સામે આવી છે. વાત એમ છે કે, આ એક 'સ્ટોક' પર એક્સપર્ટે ‘BUY’ ની સલાહ આપી છે. હાલમાં આ શેર માત્ર ₹519 ની આસપાસ મળી રહ્યો છે પણ નિષ્ણાતોના મતે આગામી સમયમાં તે ₹1,200 સુધી પહોંચી શકે છે.

આંખ બંધ કરીને આ શેરમાં રોકાણ કરી લો ! અત્યારે ખરીદશો તો ભવિષ્યમાં થશે ‘અંધાધૂંધ કમાણી’, બ્રોકરેજે આપ્યું ‘BUY’ રેટિંગ

શેરબજારમાં ક્યારેક-ક્યારેક એવા મોકા આવે છે કે, જેને ચૂકવા જેવા નથી હોતા. સોમવારે માર્કેટમાં જોવા મળેલી જોરદાર તેજી વચ્ચે ભલે એક સરકારી કંપનીનો શેર બહુ મોટી હલચલ ન બતાવી શક્યો હોય પરંતુ ઘણા બ્રોકરેજ હાઉસે આ સ્ટોક પર પૂરેપૂરો ભરોસો જતાવ્યો છે.

મોટી તક ચૂકતા નહીં ! આ ડિજિટલ કંપનીના ‘શેર’ ખરીદવા માટે તૂટી પડ્યા લોકો, ટાર્ગેટ સાંભળીને ખુશ થયા ‘રોકાણકારો’

ડિજિટલ પેમેન્ટ સેક્ટરની કંપનીના શેરને લઈને રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, એક્સપર્ટ્સ આ શેર પર ભરોસો મૂકી રહ્યા છે અને તેમનું માનવું છે કે, આ શેરમાં અહીંથી ₹300 સુધીનો મોટો ઉછાળો આવી શકે છે.

મજબૂત કમાણીની તક… દારૂ બનાવતી કંપનીનો ‘શેર’ હવે ભાગવા માટે તૈયાર, એક્સપર્ટે આપ્યું ‘Buy’ રેટિંગ

ત્રિમાસિક પરિણામો બાદ દેશની એક દિગ્ગજ આલ્કોહોલિક કંપનીના શેર પર ગ્લોબલ બ્રોકરેજે ‘Buy’ રેટિંગ આપીને મોટો ટાર્ગેટ આપ્યો છે. ટૂંકમાં, આ 'શેર' રોકાણકારોને આગામી સમયમાં કમાણીની મોટી તક આપી શકે છે.

માનો કે ના માનો પણ આ ‘શેર’ હવે રોકેટની જેમ ઉડવા માટે તૈયાર, નિષ્ણાતોએ ‘મોટા ટાર્ગેટ’ સાથે આપ્યું ‘Buy’ રેટિંગ

ચોથા ક્વાર્ટરના શાનદાર પરિણામો બાદ આ દિગ્ગજ કંપનીના શેરમાં રોકાણકારો માટે કમાણીની મોટી તક દેખાઈ રહી છે. કંપનીના મજબૂત પ્રદર્શનને જોતા નિષ્ણાતો પણ આ 'શેર' પર ભરોસો વ્યક્ત કરીને ખરીદી કરવાની ખાસ સલાહ આપી છે.

રોકાણકારો માટે મોટી તક ! વર્તમાન ભાવથી 46% વધી શકે છે આ ‘સ્ટોક’, એક્સપર્ટ્સે આપ્યું ‘Buy’ રેટિંગ

શેરબજારના એક્સપર્ટ્સ હાલમાં એક ખાસ શેર પર ખૂબ જ ભરોસો બતાવી રહ્યા છે. આ સ્ટોક પર નજર રાખનારા એનાલિસ્ટે તેને ખરીદવાની મજબૂત ભલામણ (Strong Buy) કરી છે.

TATA નો આ શેર તમારી નૈયા પાર લગાવશે કે પછી ડૂબાડશે? એક ગ્રાફે ખોલી દીધી ‘આખી પોલ’

શેરબજારમાં ટાટા ગ્રુપના શેરો હંમેશા રોકાણકારોના ફેવરિટ રહ્યા છે પરંતુ હાલમાં ટાટાના એક ખાસ સ્ટોકને લઈને બજારના નિષ્ણાતોમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. શું આ શેર આવનારા સમયમાં રોકેટ બનીને રોકાણકારોને માલામાલ કરશે કે પછી મોટો કડાકો બોલાવીને નુકસાન કરાવશે?

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">