AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેક્સ માસ્ટર

ટેક્સ માસ્ટર

ભારતમાં કરવેરા એક મહત્વપૂર્ણ પરિપ્રેક્ષ્ય છે, જે દેશના આર્થિક વિકાસ અને સેવાઓ માટે આવક પુરું પાડે છે. ભારતમાં હાલમાં વિવિધ પ્રકારના કરવેરાઓ વસૂલવામાં આવે છે. જેમાં ઈન્કમટેક્સ, કોર્પોરેટ ટેક્સ, વેલ્થ ટેક્સ, જીએસટી, કસ્ટમ ડ્યુટી, એક્સાઈઝ ડ્યુટી, પ્રોપર્ટી ટેક્સ સહિતના વેરા વસુલવામાં આવે છે.

“ટેક્સ માસ્ટર” એ સામાન્ય રીતે તે વ્યાવસાયિક, વ્યાખ્યાયિત કે વ્યવસાયિક વ્યક્તિ છે, જે વિવિધ પ્રકારના કરવેરા અંગે લોકોને માર્ગદર્શન આપે છે. તે લોકોને ટેક્સના કાયદા, તેની ચૂકવણી, અને તેને અસરકારક રીતે ભરી શકવાના માર્ગો વિશે માહિતી આપે છે. “ટેક્સ માસ્ટર” એ ટેક્સને લગતી જટિલતાઓમાં માર્ગદર્શન પુરૂ પાડે છે અને એ પહેલાંથી અવગત લોકોને યોગ્ય અને કાનૂની રીતે ટેક્સની ચુકવણી માટે સીધી કે આડકતરી રીતે મદદ કરે છે.

ટેક્સ માસ્ટર એટલે તે વ્યક્તિ કે જે કર વસુલાતી વ્યવસ્થાઓને જાણે છે, અને જે ભવિષ્યમાં કરની યોગ્ય સલાહ અને માર્ગદર્શન પૂરૂં પાડે છે. કરસહિત વ્યવસ્થાઓને સરળ બનાવવાનો, કાયદેસરનું પાલન કરવાનો મુખ્ય હેતુ છે. આ ટેક્સ માસ્ટર ટોપિકમાં વિવિધ કરવેરા, તેમના પ્રકારો અને સાથેની સમસ્યાઓનું નિરાકરણ આપવામાં આવશે.

ભારતમાં કરવેરા વ્યવસ્થા યોગ્ય અને કડક હોવા છતાં, કરનાં નિયમો અને નિયમાવલીઓ ઘણી વખત જટિલ અને અસ્પષ્ટ હોય છે. એક પેરફેક્ટ ટેક્સ માસ્ટર તે વ્યક્તિ છે જે આ તમામ કર બાબતે કાયદાકીય જ્ઞાન, સમજ ધરાવતી હોય અને યોગ્ય સલાહ પૂરી પાડે, જેથી નાગરિકોને આર્થિક રીતે લાભ થાય.

Read More

Breaking News : FII ટેક્સ છૂટ પર સરકારની મોટી જાહેરાત ! આ બોન્ડ્સમાંથી થતી કમાણી પર નહીં લાગે ટેક્સ

સરકાર આ મોટા નિર્ણયને અમલમાં મૂકવા માટે એક ખાસ વટહુકમ રજૂ કર્યો છે. આ ઐતિહાસિક રાહતના સમાચાર બાદ, શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન ભારતના બેન્ચમાર્ક 10-વર્ષના સરકારી બોન્ડ પર ઉપજ ઘટીને 7.01% થઈ ગયો.

ખાતામાં ભૂલથી આવેલા પૈસા પર પણ લાગે છે ટેક્સ? ખર્ચતા પહેલા જાણી લો નિયમ, નહીં તો ભરાઈ જશો

Wrong Money in Account: શું આકસ્મિક રીતે ખાતામા આવેલ પૈસા પર ટેક્સ લાગે છે? આવકવેરા કાયદા અનુસાર, સામાન્ય રીતે ફક્ત કરદાતાની આવક પર જ ટેક્સ વસૂલવામાં આવે છે અથવા પગાર, વ્યવસાય, ગિફ્ટની ઈન્કમ અથવા અન્ય કાયદેસર સ્ત્રોતો દ્વારા કમાયેલી હોય છે.

Breaking News : શું હવે વિદેશ યાત્રા કરવા પર પણ લાગશે ટેક્સ? PM મોદીએ ખુદ સામે આવીને કહી આ મોટી વાત

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર ઉચ્ચ-સ્તરીય બેઠકો દરમિયાન વિદેશ યાત્રા પર કર અથવા સેસ લાદવાનો પ્રસ્તાવ વિચારી રહી હતી. રિપોર્ટ્સમાં સૂચવવામાં આવ્યું હતું કે આ કરમાંથી ઉત્પન્ન થતી આવક સીધી કેન્દ્ર સરકારને થશે

Breaking News: ₹50 લાખથી વધુ કિંમતની પ્રોપટી પર હવે નહીં લાગે TDS, ITAT મોટો નિર્ણય

ITAT, અમદાવાદે કર વિભાગના નિર્ણયને ઉલટાવી દીધો અને ખરીદનારની તરફેણમાં ચુકાદો આપ્યો. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે સંબંધિત આકારણી વર્ષ (AY 2015-16) માટે પ્રતિ વિક્રેતા ₹50 લાખની મર્યાદા ધ્યાનમાં લેવી જોઈએ

New Tax Regime: ₹20 લાખની કમાણી પર ZERO ટેક્સ, જાણો નવી ટેક્સ રેજીમમાં IT બચાવવાનો ફોર્મ્યુલા

નવી ટેક્સ રેજીમ હેઠળ ટેક્સ દર ઓછા છે, પરંતુ ડિડક્શન મર્યાદિત છે. છતાં યોગ્ય પ્લાનિંગથી ₹20 લાખ સુધીની આવક પર ટેક્સનો ભાર ઘટાડવો શક્ય છે.

  • Nishat
  • Updated on: Apr 20, 2026
  • 8:13 am

વર્ષે 15 લાખની સેલરી હશે તો પણ લાગશે 0 ટેક્સ ! આ રીત અપનાવી બચાવી શકો છો હજારો રુપિયા

જો તમારો વર્ષે પગાર ₹15.85 લાખ પગાર પર કર જવાબદારી શૂન્ય સુધી ઘટાડી શકાય છે; જોકે, આ માટે ચોક્કસ ચોક્કસ શરતો પૂરી કરવાની જરૂર છે.

31 March Deadline: આજે છેલ્લો મોકો ! ટેક્સથી લઈને રોકાણ સુધી.. પહેલા જ પતાવી દેજો આ 5 કામ, નહીં તો થશે દંડ

આવતીકાલથી એપ્રિલ મહિનો શરૂ થઈ રહ્યો છે - જેમાં ઘણા મોટા નાણાકીય ફેરફારો થશે. જો કે, તે પહેલાં, નોંધ લો કે આ અંતિમ દિવસ - 31 માર્ચ - ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાની છેલ્લી તક છે. જો તમે આ સમયમર્યાદા ચૂકી જાઓ છો, તો તમને દંડ ભરવો પડી શકે છે

New Income Tax Rule: 1 એપ્રિલથી બદલાઈ જશે ઈન્કમ ટે્કસનો આ નિયમ, ટેક્સપેયર્સ માટે જાણવું જરુરી

taxpayers સરકારના મતે, આ નવા નિયમો નાણાકીય વર્ષ 2026-27 થી અમલમાં આવશે, એટલે કે તેમની અસર આકારણી વર્ષ 2027-28 થી પ્રતિબિંબિત થશે. નિયમો વિવિધ ફોર્મ્યુલા અને થ્રેશોલ્ડ સ્થાપિત કરે છે જેનો ઉપયોગ કર સત્તાવાળાઓ કર્મચારીને મળતા લાભો અથવા લાભોના કરપાત્ર મૂલ્ય નક્કી કરવા માટે કરશે.

તમારી પત્ની, માતા કે પુત્રીના નામે પ્રોપર્ટી ખરીદો તો, શું લાભ થાય છે? આટલું જાણી લેજો

ભારતમાં મિલકત ખરીદનારાઓ ઘણીવાર તેને મહિલાના નામે નોંધણી કરાવવાનું પસંદ કરે છે. એટલે કે, તેઓ તેમની પુત્રી કે પત્નીના નામે ઘર અને જમીન ખરીદે છે. આ પાછળનું કારણ ફક્ત પરિવાર સંબંધિત નથી, પરંતુ અસંખ્ય નાણાકીય લાભો પણ છે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર TDS કપાતો કેવી રીતે બચાવશો- જાણી લો વર્ષ 2026ના નવા નિયમો

આજના આર્ટિકલમાં આપને એક મહત્વપૂર્ણ અને રાહતભરી જાણકારી આપશુ, જે સીધી તમારી ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD સાથે જોડાયેલી છે. ઘણા લોકોના મનમાં આ સવાલ રહે છે કે FD પર ટેક્સ કેમ કપાય છે? TDS ક્યારે કપાય છે? અને શું હવે નવા નિયમો પછી FD પર ટેક્સથી બચી શકાય છે? હાલમાં જ FD સાથે જોડાયેલા TDSના જૂના નિયમોમાં ફેરફાર થયો છે, અને જો તમે યોગ્ય રીતે સમજી લો, તો કાયદેસર રીતે FD પર TDSથી બચી શકાય છે.

Tax Master: નવું ટેક્સ રીઝીમ પસંદ કરવું કે જુનું ટેક્સ રીઝીમ? સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજો અને નક્કી કરો

ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે, ITR ફાઇલ કરતી વખતે કયું ટેક્સ રીઝીમ પસંદ કરવું? એવામાં ચાલો જાણીએ કે, તમારે કયું ટેક્સ રીઝીમ પસંદ કરવું...

Tax Master: ‘Self Assessment Tax’ એટલે શું? જો ના ખબર હોય તો જાણી લે જો, નહીતર…. જુઓ Video

ઘણા લોકો ITR તો ફાઇલ કરી લે છે પરંતુ વાત 'Self Assessment Tax' ની આવે ત્યારે અસમંજસમાં મુકાય છે. એવામાં ચાલો જાણીએ કે, આ 'Self Assessment Tax' શું છે અને તે ફાઇલ કેવી રીતે કરી શકાય.

Tax Master: વિદેશી ઇન્કમ પર ટેક્સ લાગશે કે નહી? NRI લોકોએ ટેક્સ ક્યારે ભરવો? જુઓ Video

સેલેરીડ હોવ, બિઝનેસમેન હોવ કે પછી ઇન્વેસ્ટર હોવ આ માહિતી તમારા માટે ખાસ છે. વાત એમ છે કે, મોટાભાગના લોકો મૂંઝવણમાં હોય છે કે વિદેશી ઇન્કમ પર ટેક્સ લાગશે કે નહી? બીજું કે, શું NRI લોકોએ ટેક્સ કરવો? ચાલો આ બધુ જાણી લઇએ આજના આ લેખમાં...

Tax Master : શું તમે ફ્રીલાન્સર છો કે નાનકડો બિઝનેસ ચલાવો છો? જાણો GST રજીસ્ટ્રેશનથી TDS સુધીની તમામ માહિતી – જુઓ Video

હાલના સમયમાં ફ્રીલાન્સર્સની સંખ્યા ઘણી વધી છે. જો કે, મોટાભાગના ફ્રીલાન્સર્સ ITR ફાઇલ કરતી વખતે અસમંજસમાં મુકાય છે. એવામાં ચાલો જાણીએ કે, ફ્રીલાન્સર્સે ઇન્કમ ટેક્સ ફાઇલ કરતી વખતે કયું 'ફોર્મ' ભરવું જોઈએ....

Tax Master: ‘ટેક્સ સેવિંગ પર ચર્ચા’ ! ઇન્કમ ટેક્સ ફાઇલ કરતાં પહેલા આટલું અવશ્ય જાણી લો

શું તમે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવા જઈ રહ્યા છો ? જો હા, તો 'ટેક્સ સેવિંગ'ને લગતી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તેના વિશે જરૂરથી જાણી લેજો.

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">