AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તુર્કિયે

તુર્કિયે

તુર્કિયે, જે સત્તાવાર રીતે ‘તુર્કિ પ્રજાસત્તાક’ તરીકે ઓળખાય છે. તે મુખ્યત્વે પશ્ચિમ એશિયાના એનાટોલીયા ક્ષેત્રમાં સ્થિત એક દેશ છે, જેનો એક નાનો ભાગ દક્ષિણપૂર્વ યુરોપમાં પૂર્વ થ્રેસ તરીકે ઓળખાય છે. તેની ઉત્તરમાં કાળો સમુદ્ર, પૂર્વમાં જ્યોર્જિયા, આર્મેનિયા, અઝરબૈજાન અને ઈરાન, દક્ષિણમાં ઇરાક, સીરિયા અને ભૂમધ્ય સમુદ્ર અને પશ્ચિમમાં એજિયન સમુદ્ર, ગ્રીસ અને બલ્ગેરિયા આવેલા છે. તુર્કીની વસ્તી 85 મિલિયનથી વધુ છે. અહીંના મોટાભાગના લોકો તુર્કી સમુદાયના છે, જ્યારે કુર્દ લોકો સૌથી મોટો વંશીય લઘુમતી સમુદાય છે.

સત્તાવાર રીતે તુર્કિ એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર અને મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. અંકારા તુર્કિનું પાટનગર અને બીજું સૌથી મોટું શહેર છે, જ્યારે ઇસ્તંબુલ તેનું સૌથી મોટું શહેર અને મહત્વપૂર્ણ આર્થિક અને નાણાકીય કેન્દ્ર છે. તુર્કિના અન્ય મુખ્ય શહેરોમાં ઇઝમીર, અંતાલ્યા અને બુર્સાનો સમાવેશ થાય છે. અહીંની ભાષા ટર્કિશ છે.

‘રિપબ્લિક ઓફ ટર્કિ’ ની સ્થાપના ‘મુસ્તફા કમાલ અતાતુર્ક’ દ્વારા 1923 માં કરવામાં આવી હતી. તુર્કીમાં પહેલી ચૂંટણી 1950 માં યોજાઈ હતી. જેમાં ‘ડેમોક્રેટ પાર્ટી’ ની જીત બાદ, ‘અદનાન મેન્ડેરેસ’ એ દેશના વડા પ્રધાન પદ સંભાળ્યું. તેમણે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે ઘણું કામ કર્યું.

Read More

દુનિયાની તિજોરીઓ ભરાઈ ગઈ ! આખરે કયા દેશ પાસે છે સૌથી ‘વધુ સોનું’ અને ‘ભારત’ કયા નંબરે છે?

'સોનું' હંમેશાથી સુરક્ષિત રોકાણ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવામાં શું તમે જાણો છો કે, 'વર્ષ 2026' માં દુનિયાના કયા દેશ પાસે સૌથી વધુ સોનાનો ભંડાર છે? શું ભારત આ રેસમાં આગળ વધ્યું છે?

આ દેશે કેમ પોતાનું બધું જ ‘સોનું’ દાવ પર લગાવી દીધું ? આંકડા પાછળનું એવું સત્ય કે, જે તમને ચોંકાવી દેશે

કોઈપણ દેશ માટે તેનું સોનું એ માત્ર સંપત્તિ નથી પણ મુશ્કેલ સમયની સૌથી મોટી સુરક્ષા છે. એવામાં જ્યારે બધું જ દાવ પર લાગેલું હતું અને અર્થતંત્રના પાયા હચમચી રહ્યા હતા, ત્યારે આ દેશે એક એવો નિર્ણય લીધો કે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

Breaking News: એક અબજ ડૉલર અને સુંદર કન્યા આપો, નહીંતો….. યુગાન્ડાના સેના પ્રમુખે તુર્કીય પાસે કરી વિચીત્ર માગણી

તુર્કીને આપી 30 દિવસની મહેતલ, માંગ પૂરી નહીં થાય તો દૂતાવાસ બંધ કરવાની ધમકી. રાષ્ટ્રપતિના પુત્ર અને સેના પ્રમુખના નિવેદનથી વિશ્વભરમાં ખળભળાટ.

18 વર્ષમાં જે નથી થયું તે અત્યારે થયું ! 30 જ દિવસમાં વેચી દીધું 52 ટન સોનું… સૌથી મોટી મુસીબતમાં ફસાયો આ ‘દેશ’

ગોલ્ડ માર્કેટમાં વર્ષ 2008 પછીનો સૌથી મોટો માસિક કડાકો જોવા મળ્યો છે. વાત એમ છે કે, પોતાની ડૂબતી કરન્સીને બચાવવા માટે આ દેશે 30 દિવસમાં અંદાજે 52 ટન સોનું વેચી નાખ્યું છે.

Breaking News: સોનું બચાવનાર જ હવે સોનું વેચી રહ્યા છે! કેમ રાતોરાત બજારમાંથી ગાયબ થઈ ગઈ હજારો ટન સોનાની માગ?

સોનાના ભાવમાં આવેલી તાજેતરની ભારે ગિરાવટ પાછળ માત્ર વ્યાજદર નહીં પણ સેન્ટ્રલ બેંકોની મજબૂરી જવાબદાર છે. જે દેશો અત્યાર સુધી સોનાના સૌથી મોટા ખરીદનાર હતા, હવે તેઓ જ સેંકડો ટન સોનું બજારમાં વેચી રહ્યા છે.

અરે બાપરે ….આ દેશે શું કામે 58 ટન સોનું વેચ્યું! શું પાકિસ્તાનની જેમ કંગાળ થવાના આરે છે આ દેશ

ઈરાન યુદ્ધ વચ્ચે ભારત સાથે દુશ્મની રાખનારા આ દેશે માત્ર 15 દિવસમાં વેચી દીધું 58 ટન સોનું શું કંગાળ થવાના આરે છે આ દેશ જાણો કેમ અચાનક સોનું વેચીને ડોલર ભેગા કરવા મજબૂર બન્યું આ દેશ.

Breaking News : મહાયુદ્ધમાં વધુ એક દેશની એન્ટ્રી, સાયપ્રસમાં F-16 જેટ્સ કરાયા તૈનાત, જુઓ Video

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે Turkeyએ આ સંઘર્ષમાં પ્રવેશ કર્યો છે. સાયપ્રસમાં Turkeyના છ F-16 જેટ્સ તૈનાત કરવામાં આવ્યા છે

ભારત સાથે દુશ્મની મોંઘી પડી… ઈયુ સાથે ભારતની સૌથી મોટી ડીલથી બાંગ્લાદેશ- તુર્કીયના પગ તળેથી જમીન સરકી ગઈ- આ છે કારણ

India-EU Free Trade Deal: ભારત અને યુરોયિયન યુનિયન સાથે સૌથી મોટી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થી ભારતીય ટેક્સ્ટાઈલ ઉદ્યોગને મોટી રાહત મળી છે. આ સમજૂતી થતા ભારતીય વસ્ત્રોને ઈયુ માર્કેટમાં કોઈ જ ડ્યુટી વિના ફ્રી પ્રવેશ મળશે, જેનાથી નિકાસ બમણી થવાની આશા સેવાઈ રહી છે. આ ડિલ બાંગ્લાદેશ અને તુર્કીય જેવા દેશો માટે ચિંતાનો વિષય બની છે.

ભારતના ઘઉંમાં વાયરસ છે એવો દુષ્પ્રચાર કરનાર આ દેશ આજે એ જ ઘઉં માટે તડપી રહ્યો છે, શું ભારત આપશે તેને અનાજ? વાંચો

એક સમયે ભારતના ઘઉંમાં વાયરસ હોવાનો ખોટો આરોપ મુકનાર તુર્કિય આજે ભયાનક દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. 2022માં અપમાન કરનાર તુર્કિય ભારતના ઘઉંના એક-એક દાણા માટે તરસી રહ્યું છે. ભારતે તેની જૂની ભૂલ યાદ અપાવી છે, જ્યારે તુર્કિયે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Breaking News: તુર્કીયેમાં મોટી વિમાન દુર્ઘટના, લિબિયન લશ્કરી વડા સહિત 8 લોકોના મોત

તુર્કીયેની રાજધાની અંકારાથી ટેકઓફ કર્યા પછી લિબિયાના લશ્કરી વડા, 4 અધિકારીઓ અને ક્રૂ મેમ્બર્સને લઈ જતું એક ખાનગી જેટ ક્રેશ થયું. વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. લિબિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે થઈ હતી. તુર્કીના અધિકારીઓએ જણાવ્યું હતું કે લિબિયન પ્રતિનિધિમંડળ બંને દેશો વચ્ચે લશ્કરી સહયોગ વધારવાના હેતુથી ઉચ્ચ સ્તરીય સંરક્ષણ વાટાઘાટો માટે અંકારામાં હતું.

હવે આ મુસ્લિમ દેશ ભારત માટે પાકિસ્તાન બની રહ્યો છે, દિલ્હી વિસ્ફોટે આ વાતનો કર્યો ખુલાસો !

દિલ્હી કાર વિસ્ફોટની તપાસ કરી રહેલ સુરક્ષા એજન્સીએ એવા તાર શોધી કાઢ્યા છે કે, તેનાથી ભારતે ચિંતા કરવાની જરૂર છે. અત્યાર સુધી પાકિસ્તાન જ ભારતમાં આતંકી હુમલાો કરાવતું હતું પરંતુ પહેલી વાર ભારતમાં થયેલા આતંકી હુમલામાં હવે આ મુસ્લિમ દેશનું નામ સામે આવ્યું છે. આ દેશની સંડોવણી હોવાના પૂરતા ચોક્કસ પુરાવાઓ પણ સુરક્ષા એજન્સીઓને સાંપડ્યા છે.

Delhi Blast : પાકિસ્તાનના ખાસ દોસ્ત તુર્કિયેથી આત્મઘાતી ડોકટરને મળતા હતા આદેશ, એજન્સીની તપાસમાં મળ્યું પગેરૂં

તુર્કિયેના અંકારામાં જ્યારે આ લોકો ગયા તે સમયે તેમનું બ્રેઈન વોશ કરવામાં આવ્યું હોઈ શકે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી આ વાતની પુષ્ટિ કરવા માટે નવી દિલ્હી સ્થિત તુર્કિયે દૂતાવાસના સંપર્કમાં છે અને દિલ્હી બ્લાસ્ટના તાર જે તુર્કિયે સુધી લંબાયા છે તેની તપાસ માટે જરૂરી સહયોગ માંગ્યો છે.

ઇઝરાયલના PM નેતન્યાહૂની ભારતનો દુશ્મન દેશ કરાશે ધરપકડ ? 37 ઇઝરાયલી અધિકારીઓ સામે તુર્કીએ વોરંટ જાહેર કર્યું

તુર્કીએ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત 37 ઇઝરાયલી અધિકારીઓ સામે ગાઝામાં નરસંહાર અને માનવતા વિરુદ્ધ ગુનાઓના આરોપસર ધરપકડ વોરંટ જારી કર્યા છે.

વિશ્વમાં સૌથી વધુ ‘લડાકુ ડ્રોન’ કયા દેશ પાસે છે ? ભારત કયા નંબરે છે ? જાણશો તો આશ્ચર્યચકિત થઈ જશો

'મોડર્ન વોર'ની પદ્ધતિ હવે બદલાઈ ગઈ છે. વોરમાં હવે ડ્રોન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એવામાં ચાલો જાણીએ કે, કયા દેશની પાસે કેટલા ડ્રોન છે...

Breaking News : તુર્કીયેમાં 6.1 તીવ્રતાનો આવ્યો ભૂકંપ, ઇસ્તાંબુલ સુધી ધ્રુજી ધરા, અનેક ઈમારત ધરાશાયી, જુઓ Video

રવિવારે તુર્કીયેના ઉત્તરપશ્ચિમ પ્રાંત બાલિકેસિરમાં 6.1 ની તીવ્રતાના ભૂકંપને કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્ર સિંદિરગી હતું અને તેના આંચકા 1.6 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા ઇસ્તાંબુલ શહેર સુધી લગભગ 200 કિલોમીટર દૂર અનુભવાયા હતા.

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">