વૈભવ સૂર્યવંશી
વૈભવ સૂર્યવંશી એક ભારતીય ક્રિકેટર છે. જે સ્થાનિક ક્રિકેટમાં બિહાર અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌપ્રથમ રમ્યો હતો. ડાબા હાથના બેટ્સમેન તરીકે, તેણે જાન્યુઆરી 2024 માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. તે સૌથી નાની વયે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કરનાર ખેલાડી છે.
વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાં થયો હતો. તેણે ચાર વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને શરૂઆતમાં તેના પિતા દ્વારા કોચિંગ મેળવ્યું હતું અને નવ વર્ષની ઉંમરે સમસ્તીપુરમાં ક્રિકેટ એકેડમીમાં જોડાયા હતા.
વૈભવ સૂર્યવંશી બિહારના મુઝફ્ફરપુર જિલ્લા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે કારણ કે તેઓ ત્યાંના એક સંબંધીના ઘરે રહીને ઇન્ડોર સ્ટેડિયમમાં ક્રિકેટનુ કોચિંગ કરતા હતા.
Breaking News: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી લાખોમાં એક કેમ છે? કોચ અને મેન્ટરે આપ્યો 100 ટકા સાચો જવાબ
વૈભવ સૂર્યવંશી હાલમાં ઈન્ડિયા A સાથે શ્રીલંકાના પ્રવાસ પર છે. પરંતુ તેની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. દરેક વ્યક્તિ તેને બધાથી અલગ છે એમ કહી રહ્યા છે. તેના કોચ અને મેન્ટરે સાચું કારણ જાહેર કર્યું છે કે વૈભવ શા માટે તે લાખોમાં એક છે.
- Smit Chauhan
- Updated on: Jun 9, 2026
- 9:57 pm
Breaking News : ટીમ ઈન્ડિયાએ 5 બોલમાં બદલી નાખી ગેમ, શ્રીલંકાના હાથમાંથી જીત છીનવી લીધી
ઈન્ડિયા A ટીમે શ્રીલંકા A ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં રોમાંચક જીત મેળવી હતી. વાઈસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની સદીએ ભારત A ની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના કારણે ટીમ લડાયક સ્કોર સુધી પહોંચી શકી હતી. ત્યારબાદ ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં જોરદાર વાપસી કરી જીત સુનિશ્ચિત કરી હતી.
- Smit Chauhan
- Updated on: Jun 9, 2026
- 7:49 pm
Breaking News: IPL બાદ શ્રીલંકામાં પણ વૈભવ સૂર્યવંશીએ પહેલા બોલે બાઉન્ડ્રી ફટકારી, 12 બોલમાં આટલા રન બનાવ્યા
વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકા પ્રવાસની શરૂઆત પણ બાઉન્ડ્રીથી કરી હતી. ઈન્ડિયા A તરફથી રમતા તેણે શ્રીલંકા A સામે પ્રથમ વનડેમાં પોતાની ઈનિંગનો પહેલો બોલ બાઉન્ડ્રી પાર મોકલ્યો હતો. IPL ની જેમ જ તેણે આ આંતરરાષ્ટ્રીય સિરીઝની ધમાકેદાર શરૂઆત કરી હતી. જોકે તે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Jun 9, 2026
- 3:52 pm
Vaibhav Suryavanshi : વૈભવ સૂર્યવંશીનો આજથી નવો અધ્યાય શરૂ, શ્રીલંકા સામે મચાવશે બેટથી ધમાલ!
15 વર્ષીય વૈભવ સૂર્યવંશી જો આ ટ્રાઇ સિરીઝમાં સફળ રહે છે તો તેનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે છે. ક્રિકેટપ્રેમીઓ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે શું ઈન્ડિયા-એની જર્સીમાં પણ વૈભવ તેના બેટથી એટલું જ આક્રમક રમશે, જેટલું તે IPLમાં રમ્યો હતો.
- Dhruval Shah
- Updated on: Jun 9, 2026
- 8:41 am
Breaking News: વૈભવ સૂર્યવંશી આ તારીખોને ક્યારેય ભૂલશે નહીં, આઠ મહિના 15 વર્ષના ખેલાડી માટે રહ્યા ખાસ
વૈભવ સૂર્યવંશી ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળશે, કારણ કે તેને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો છે. તેની કારકિર્દીમાં અત્યાર સુધીની કેટલીક તારીખો છે, તે આઠ મહિના, જે તે ક્યારેય ભૂલી શકશે નહીં. જાણો શા માટે?
- Smit Chauhan
- Updated on: Jun 8, 2026
- 9:45 pm
Breaking News : કંગના રનૌતે વૈભવ સૂર્યવંશી વિશે કહ્યું, સચિન અને વિરાટથી પણ બેસ્ટ
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે 15 વર્ષના ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના વખાણ કર્યા છે. પોતાની અપકમિંગ ફિલ્મ ભારત ભાગ્ય વિધાતાના પ્રમોશન દરમિયાન કંગનાએ વૈભવ સૂર્યવંશીના ખુબ વખાણ કર્યા હતા.
- Nirupa Duva
- Updated on: Jun 8, 2026
- 11:57 am
વૈભવ સૂર્યવંશી એવું તો શું ખાય છે કે, બોલરોના છક્કા છુટી જાય છે? 15 વર્ષની ઉંમરે ક્યાંથી આવે છે આવી ‘એનર્જી’?
પોતાની તોફાની બેટિંગથી દિગ્ગજોને ચોંકાવી દેનાર વૈભવે આ નાની ઉંમરે ઓરેન્જ કેપ જીતીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. એવામાં શું તમે જાણો છો કે, મેદાન પર મોટા-મોટા સિક્સર મારનાર આ 'બેબી બોસ'ની આટલી ઊર્જા અને તાકાતનું રાજ શું છે?
- Ravi Prajapati
- Updated on: Jun 7, 2026
- 5:34 pm
Breaking News : વૈભવ પાસે સચિનનો રેકોર્ડ તોડવાની તક, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનારા ટોપ-5 ભારતીય
વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમમાં સ્થાન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન બની ચૂક્યો છે. હવે આયરલેન્ડ વિરુદ્ધ પહેલી મેચમાં રમશે. તો ચાલો આજે આપણે સૌથી નાની ઉંરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર ખેલાડીઓ વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jun 7, 2026
- 10:42 am
Breaking News : વૈભવ સૂર્યવંશીની ગર્જના, કહ્યું- મારે માત્ર રમવું નથી પરંતુ 20 વર્ષ વર્ચસ્વ જમાવવું છે
વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026ની ફાઈનલ પછી એક ઈન્ટરવ્યુ રાજસ્થાન રોયલ્સને આપ્યું હતુ. આ ઈન્ટરવ્યુ હવે સામે આવ્યું છે. આ ઈન્ટરવ્યુ આખું નથી પરંતુ તેમાં કેટલાક પોઈન્ટ વૈભવ સૂર્યવંશી કહી રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jun 7, 2026
- 10:21 am
Breaking News: સચિન તેંડુલકરની જેમ વૈભવ સૂર્યવંશીને પણ મળી ખાસ પરવાનગી, BCCIએ બદલ્યો પોતાનો નિયમ
15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. BCCIએ સચિન તેંડુલકરની જેમ વૈભવ સૂર્યવંશીને પણ વિશેષ પરવાનગી આપી છે. 15 વર્ષના વૈભવ માટે BCCIએ નિયમ બદલ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 9:23 pm
India T20I Squad : વૈભવ સૂર્યવંશીની ઈન્ડિયન ટીમમાં એન્ટ્રી ! આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે India T20I ટીમની થઈ જાહેરાત
India T20I Squad Announcement: વૈભવ સૂર્યવંશીની ટીમમાં એન્ટ્રી થઈ છે. આથી તે પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે, સંભવતઃ આયર્લેન્ડ શ્રેણી માટે ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવશે.
- Devankashi rana
- Updated on: Jun 6, 2026
- 1:47 pm
Breaking News: ભારતીય ક્રિકેટ માટે નિર્ણાયક દિવસ, અફઘાનિસ્તાન ટેસ્ટથી લઈને નવા T20 કેપ્ટન સુધી મોટા ફેરફારોની તૈયારી
ભારતીય ક્રિકેટ માટે આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટેની રણનીતિ, T20 ટીમની કેપ્ટનશિપ અને નવા ખેલાડીઓને તક આપવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. શ્રેયસ અય્યરને T20 ટીમની કમાન મળવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
- Nishat
- Updated on: Jun 6, 2026
- 9:03 am
Vaibhav Suryavanshi: ઉંમર- 15 વર્ષ, નેટવર્થ- 7 કરોડ…. જાણો વૈભવ સૂર્યવંશીને કેટલો ચુકવવો પડશે ટેક્સ?
ધુંઆધાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષની ઉમરે અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. તેની નેટવર્થ 7 કરોડ જેટલી છે. ત્યારે સવાલ એ છે કે શું સગીર હોવાના કારણે તેને ઈનકમટેક્સમાંથી છૂટ મળશે. જો ના તો કેટલો ચુકવવો પડશે ટેક્સ
- Mina Pandya
- Updated on: Jun 6, 2026
- 1:43 pm
Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની માર્કેટમાં ધૂમ, એક જાહેરાત માટે મળશે ₹1 કરોડથી વધુ!
IPL 2026 માં શાનદાર પ્રદર્શન કર્યા પછી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી જાહેરાતની દુનિયામાં એક નવો સ્ટાર બની ગયો છે. ઘણી મોટી કંપનીઓ તેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કરવા માટે સ્પર્ધા કરી રહી છે. અહેવાલો અનુસાર, તેના એક એન્ડોર્સમેન્ટ ડીલની કિંમત ₹1 કરોડથી વધુ હોઈ શકે છે.
- Smit Chauhan
- Updated on: Jun 4, 2026
- 10:00 pm
Breaking News: “એક બિહારી, સબ પે ભારી…” વિરાટ કોહલીએ વૈભવ સૂર્યવંશીને આપ્યો ગુરુ મંત્ર, વીડિયો વાયરલ
RCB એ IPL 2026 જીત્યા પછી વિરાટ કોહલી મેદાન પર વૈભવ સૂર્યવંશીને મળ્યો હતો. તેણે સૂર્યવંશી સાથે વાતચીત કરી હતી અને તેને ગુરુ મંત્ર આપ્યો હતો. બંનેની વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
- Smit Chauhan
- Updated on: Jun 3, 2026
- 9:41 pm